________________
કાલગણના અને સમયનિર્દેશ
૭૪. કલેકશન ઑફ પ્રાકૃત ઍન્ડ સ`સ્કૃત ઈન્ક્રિપ્શન્સ' (ભાવનગર સ્ટેટ), પૃ. ૧પ૯ માં “ચૌલુકય સૈન્યના સેનાપતિ’-અથ આપ્યો છે. શ્રી શંભુપ્રસાદ દેશાઈ પણ સહજિંગ ચૌલુકય સૈન્યના સેનાપતિ હતા એમ અર્થ ધરાવે છે. “સૌરાષ્ટ્રના ઇતિહાસ”, પૃ. ૨૬૧, ૨૯૩
૨૪૫
૭૫. એજન, પૃ. ૨૪૮-૯૭
૬૬. શાસ્ત્રી, હ. ગ., ‘સિંહ સંવતની સમસ્યા’, “ફ્રા. ગુ. સ. થૈ.” પુ. ૪૦, જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૭૫, પૃ. ૧૦૮.
99. મુનિ, પુણ્યવિજયજી, ‘સિદ્ધ—હેમ—કુમાર-સવ’, “જૈન સત્યપ્રકાશ', વ ૮, અ, ૯, પૃ. ૨૫૯
૭૮. પ્ર. લે. ન. ૧૮૩.
૭૯. મુનિ, પુણ્યવિજયજી, ઉપર્યુક્ત, પૃ. ૨૫
૮૦. શેલત, ભારતી, ઉપયુક્ત, પૃ. ૩૪૩ ૮૧. “અભિધાનચિંતામણિ”, ૬–૧૭૧
૮૨. શેલત, ભારતી, પૃ. ૩૨૩
૮૩. એજન, પૃ. ૩૪૫
૮૪. જિનમંડન, કુમારપાલપ્રબંધ, પૃ. ૬૭ ૮૫. શેલત, ભારતી, ઉપયુ॰ક્ત, પૃ. ૩૪૧
૮૬. ડો. ભારતીબહેન શેલતે એમના (ઉપયુક્ત) પુસ્તકના પૃ. ૩૯૧ માં જુદા જુદા સ'વતાની સ્થાપનાને લગતા આલેખ આપ્યા છે તેમાં સિદ્ધ હેમકુમાર—
સરતચૂક લાગે છે, વસ્તુતઃ
સંવત ઈ. ૧૨૦૪ માં સ્થપાયાનું દર્શાવ્યું છે એ ત્યાં ઈ. સ. ૧૧૬૦ જોઈ એ.