________________
ધાર્મિક સ્થિતિ
૧૮૭
—તારણાઢ(તારંગા)માં અજિતનાથ મંદિરના ગૂઢ મડપમાં આદિનાથ બિંબ અને ખત્તક કરાવ્યાં.
—વિજાપુરમાં દેવકુલિકા તથા નેમિનાથ અને પાર્શ્વનાથનાં બિબે ભરાવ્યાં તથા મૂલપ્રાસાદમાં કવલી (ગાદી) અને ખત્તક તથા આાિથ અને મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાએ કરાવ્યાં.
—લાપલ્લી (લાડોલ)માં આવેલા કુમારવિહારમાં છાઁહાર સમયે પાશ્વનાથના આગળના મંડપમાં પાર્શ્વનાથનુ બિંબ અને ખત્તક કરાવ્યાં. —પ્રેત્લાદનપુર(પાલનપુર)માં આવેલા પાવિહારમાં ચંદ્રપ્રભ તીર્થંકરના મ`ડપમાં એ ખત્તકો કરાવ્યાનો ઉલ્લેખ પણ છે.
આ ઉપરાંત આ સમયની લગભગ ૪૦૯ જેટલી પ્રતિમાઓ પૂતધમ પ્રમાણે પ્રતિષ્ઠા પામેલી જણાય છે. આ હકીકત પ્રતિમાલેખાને આધારે જાણવા મળે છે. પ્રતિમાનિર્માણ તેમજ એની પ્રતિષ્ઠાને લગતા પૂધમ સમાજના ઘણાખરા વર્ગના લોકો સાથે મળીને, ધમસહિષ્ણુતાથી પ્રેરાઈને પળાતા હતા. સાધારણ રીતે વ્યક્તિને જેના પ્રત્યે આસ્થા હાય તે દેવ, દેવી, તીથંકર કે યક્ષ વગેરેની મૂર્તિ એ કરાવતા. આવી મૂર્તિ શાસ્ત્રીય વિધાન અનુસાર થતી.
(૫) ધમ ભાવના :
દેવ અને પૂધ ને લગતા ઉલ્લેખો પરથી ચૌલુકયકાલીન લોકોમાં રહેલી ધમ માટેની ઉત્કટતાની ઝાંખી થાય છે અને એમાંય દાનશાસનેામાં આવતા સ્પષ્ટ ઉલ્લેખાને કારણે આ ધભાવનાનુ ં ચિત્ર વધુ જીવંત થાય છે. ચૌલુકચ રાજાઓની પ્રશસ્તિઓમાં કળિયુગના વિલાસ દૂર કરી કૃતયુગ પ્રવર્તાવવા માટે મનુ વગેરેએ રચેલી સ્મૃતિઓમાં જણાવેલ ધર્મપાલનના પણુ સ્પષ્ટ ઉલ્લેખ છે. ચૌલુકથ રાજાએ પરાવિદ્યા (અધ્યાત્મવિદ્યા), ત્રણ વેદો તેમજ શાસ્ત્રાભ્યાસ૬ દ્વારા સુચરિત કેળવતા તેમજ ધ`રાજ યુધિષ્ઠિરની જેમ વિનય અને વ્યવસ્થા તેમજ શાંતિ સ્થાપીને પ્રજાના ચિત્તને પ્રસન્ન રાખનાર અર્થાત્ પ્રજાનાં ચિત્તનું રંજન કરનાર હોઈને “રાજા” શબ્દને સાર્થક કરતા સાલકી રાજાઓ રાજલક્ષ્મીનેા ઘણા ભાગ દાન અને પૂત ધમ નિમિત્તે વાપરતા.
(૬) બ્રાહ્મણા :
ચૌલુકયકાલીન ધાર્મિ ક જીવનમાં બ્રાહ્મણાના ફાળેા મૂલ્યવાન હતા. આ કાલના લેખામાં ઘણા લેખા બ્રહ્મદેયને લગતા ડાવાથી એ સમયના બ્રાહ્મણો વિશે