________________
૧૦૮
ગુજરાત ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન
し
કેલ્હણે તેના ભાઈ કીર્તિ પાલની મદદથી ફરી સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી, પરંતુ જ્યારે મુહમદ ધારીએ નહુલની લૂંટ કરી ત્યારે ચૌલુકયોના સૈન્યની મદદથી કાસદ પાસે મુહમદ ધારીને એણે હાર આપી હતી. કાતિપાલે ઈ. સ. ૧૧૭૮ પછી ગૃહિલ સામતસિંહને હરાવી મેવાડ પર વિજય પ્રાપ્ત કર્યો હતો.
*
કેશુના મૃત્યુ પછી તેના પુત્ર જયંતસિહ સત્તા પર આવ્યો હતો. યંતસિંહના રાજ્યકાલ દરમ્યાન કુત્બુદ્દીને નડ્ડલ પર ચડાઈ કરી હતી.૮૬
ઉપરોક્ત માહિતીના આધારે આ શાખાની વંશાવળી આ પ્રમાણે મૂકી શકાય : ૧ લક્ષ્મણરાજ (શાક’ભરીના વાતિરાજ ૧ લાના પુત્ર)
૨ શોભિત
I
૩ બલિરાજ
૯ પૃથ્વીપાલ
૧૨ રત્નપાલ
૧૩ રાયપાલ
અશ્વપાલ
અહીલ
છ આલાપ્રસાદ
૧૬ કેલ્હેણુ
૧૭ જય સિદ્ધ
૧૦ જોજલ્લ
૧૪ કટુદેવ
ગજસિંહ
૪ વિગ્રહપાલ
૫ મહેન્દ્ર
૬ અણુહિલ્લ
૮ જેન્દ્રરાજ (જિંદુરાજ)
૧૧ આશારાજ
૧૫ આણદેવ
કીતિ પાલ