________________
શાસન પ્રભાવક પ્રશાન્ત તપોભૂતિ આચાર્ય દેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
: સં. ૧૯૬૪ જેઠ વદ ૭ ધોળી (સૌરાષ્ટ્ર ) દીક્ષા : સં. ૧૯૮૬ જેઠ વદ ૧૪ ખંભાત ગણિપદ : સં. ૨૦૦૮ કારતક વદ ૩ પાલીતાણા ઉપાધ્યાય ૫દ: સં. ૨૦૨૨ મહા સુદ ૧૧ પાલીતાણા આચાર્ય પદ : સં. ૨૦૩૫ માગસર સુદ ૫ મુંબઇ