SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રચક્ષુ पापामयौषधं शास्त्रं ॥ oooooooooo #goodoorsed wonderson #soooooooooopan. soormandirinding કર્મની સત્તાને એક કાયદે નિશ્ચિત થઈ ગયું છે કે આત્માએ કાયા સાથે જોડાવું અને વખત ભરાઈ જાય એટલે ચાલી નીકળવું. કર્મની મજૂરી કરીએ એમ માલૂમ પડે છતાં એના એ જ. એનું કારણ કે આપણે આંખ ખોલી નથી. અને જે આંખ ખેલે નહીં તેને માટે મધ્યાહ તથા અંધારી રાત એ બેમાં કશે ફેર નથી. આપણુ ચર્મચક્ષુ છે. આ ચર્મચક્ષુથી જેટલું જોઈએ એટલું જ માનીએ તે આત્મા, પરભવ વગેરે માનવાનું સ્થાન નહિ રહે. આથી આ બધું સમજવા શાસ્ત્રની જરૂર છે. તે શાસ્ત્રચક્ષુ આપણને સમજાવે છે કે જૂઠું એ પાપ છે. સાચું એ સત્ય છે. આથી જ શાઍ કહ્યું છે કે શાસ્ત્રને ન માને તે આંધળા. આંધળાને કિઈ વસ્તુ સૂઝતી નથી તેમ શાસ્ત્રવિનાનાને સાચી બેટી વસ્તુની સમજ પડતી નથી. agggggggggggggggg8 દરેક ભવે આત્માએ મજૂરી કરી છે. શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં કુરમાવે છે કે અનાદિકાળથી આ જીવ ભયંકર ભવાટવીમાં રખડી રહ્યો છે. આ સંસારમાં બાહ્ય પદાર્થને આગળ કરીને દરેક ભવમાં દરેક જીવ પ્રયત્ન કરી રહ્યો છે. કેઈ પણ જીવ, કઈ પણ ભવમાં, કેઈ પણ ચીજને આગળ કરીને પ્રયત્ન કર્યા વગરને હેતે જ નથી. ખોરાક, શરીર, ઈન્દ્રિયે, તેના વિષયે અને વિષયોનાં સાધનો, આ પાંચ સિવાય કશાય માટે પ્રયત્ન કર્યો અને એમને એમ ચાલે તે બીજે પ્રયત્ન થાય તેમ પણ છે? બહુ તે છઠો પ્રયત્ન આબરૂ માટે કરે તે વાત જુદી ! આ પાંચમાં તો શું તિય ચ કે શું મનુષ્ય ? શું બાલક, soosinging is
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy