________________
આજનું કપરું ચારિત્રપાલન
૩૮. આપવા જેટલું પણ કર્યું છે ? દીક્ષિતને અંગે કુટુંબના કલેશમાં પણ ધર્મનું બીજ છે. સમજી શકાય તે સમજાય તેવું છે. પાણીમાં તણાયેલું અને દટાયેલું ધન કઈ દિવસ પણ હાથમાં આવે, પણ બળી ગયેલું કાંઈ હાથ આવશે નહીં. જેના હૃદયમાંથી ધર્મનું બીજ બળી ગયું છે તેવા વગર સંબંધના, ભાડૂતી તથા ભાડુ પણ ન મળે તેવા ઘેરૈયા બની. ગાંઠની ખીચડી ખાઈ વચ્ચે માથું મારનાર લેકે દીક્ષા તથા ધર્મના દરેક અનુષ્ઠાનની આડે આવે છે, અને બકવાદ તથા ધમાલ કરે છે.
અત્યારે ભેગની સામગ્રી જબરજસ્ત છે. પહેલાં આટલી નહોતી. અત્યારે ધર્મની બુદ્ધિ સિવાય ધર્મ કરવાનું થાય શાથી? અત્યારના એવા મુહપત્તિ દેવકાદિની ઇચ્છાવાળાની નહિ, પણ કલ્યાણની બુદ્ધિવાળાના ગણવાને વધારે સંભવ છે. જો એ.માં પરિણતિજ્ઞાન સાથે પ્રવૃત્તિ હોય અર્થાત્ મેક્ષની બુદ્ધિવાળું સંયમ હોય તે આઠથી વધારે ભવ થાય નહિ. વળી મેરૂ જેટલા ઘા લીધા તેમને પણ ફળ સારું મળ્યું કે ખે? તે એવા લેનારા દેવલોકે જ ગયા છે, પણ નરકે ગયા નથી.
હવે એ વિચારો કે ઘા વધારે લીધા ? કે સંસારીપણે વધારે. રહ્યા?એઘા લીધા તેના કરતાં અનંતગુણી વખત માતાપિતાદિ કર્યા છે તેનું ફળ શું મળ્યું? જેના સંયેગથી નરક-તિર્યંચગતિ મળે છે તે સંસારીપણું છોડાતું નથી અને જેનાથી દેવલેક મળે છે તે દીક્ષાને આદર થતું નથી તે ગતિ શી ?
શુષ્કજ્ઞાનથી કાંઈ વળવાનું નથી માટે પરિણતિમાં આવવાની. પ્રથમ જરૂર છે. આદરવું કાંઈ નથી, ન કરવું સામાયિક, ન કરવી પૂજા, ન કરવું પ્રતિકમણ, ન કરો પિસહ, ન કરવા ચેવિહાર, ન કરવા વતપચ્ચક્ખાણ અને ખૂમે માર્યા કરવી કે જ્ઞાનનો જમાનો છે. એનો અર્થ શું ? આરીસામાં આખું પ્રતિબિંબ પડયું, પણ આરીસો કેઈને ઓળખે નહીં તેમ શાસ્ત્રોનાં શાસ્ત્રો વાંચી જવાયઃ ભણી જવાય. પણ આત્માને કલ્યાણને રસ્તે લાવવાને તેમાંનું એક પણ વાક્ય ઉપયોગી થાય નહીં તે તે શુષ્કજ્ઞાન છે, વિષયપ્રતિભાસ જ્ઞાન છે, એવું તે અનંતીવાર મળ્યું અને ગયું પણ ફળ્યું નહીં, અને ફળે પણ નહીં
KIA 1