SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ આનંદ પ્રવચન દુનિ છે, આત્મા કર્મ કરીને આ ગતમાં રખડવા જ કરે છે, આત્માના એ રખડપાટ બંધ પાડવા માટે કર્મોના ક્ષય કરવાની જરૂર છે' આવી ભાવનાપૂર્ણાંકના જે વૈરાગ્ય છે તે જ એક માત્ર જ્ઞાનગતિ વૈરાગ્ય છે. જ્ઞાનગભિત વરાગ્યમાં એક તે જીવની શ્રદ્ધા હાવી જોઇએ. ખીજું કમ અને કર્મબંધન જ આત્માને આ સ'સારમાં રખડાવે છે ઇત્યાદિ સઘળી વસ્તુએ સહિત કની શ્રદ્ધા હાવી જોઇએ. ત્રીજું કર્મીને લીધે આત્મા આ સસારમાં રખડે છે, એ રખડપટ્ટી ટાળવાના માર્ગ તે વિરતિ અને તપશ્ચર્યા છે, માટે વિરતિ અને તપસ્યા કરવાં જોઇએ એટલી બુદ્ધિ અને માન્યતા આ સઘળી વસ્તુએ જ્યાં હાય, તેવા સઘળા વૈરાગ્યા જ્ઞાનગર્ભિત વૈરાગ્યની કેટીમાં આવી જાય છે. વિચિત્ર મનેવૃત્તિ. આજની આ જગતની પ્રવૃત્તિ તા એવી જ દેખાઈ આવે છે કે આપણે માત, દુ:ખગભિર્થાત ઇત્યાદિ શબ્દો રળે સ્થળે વાપરીએ છીએ, પરંતુ જ્ઞાનગર્ભિત શબ્દ વાપરતાં લેાકેાનાં માથાં ફરી જાય છે ! જેમણે પૌદ્ગલિક સુખાથી લેાછલ ભરેલા આ જગતને મિથ્યા ગણુ, જેણે આત્માને વૈભવ એને જ સારા માન્યા અને એ વૈભવની ખાતર જ જેમણે સ'સારના પરિત્યાગ કરી પરમપ્રતાપી શીતલશાન્તિકર એવા વૈરાગ્ય ધારણ કર્યા, તેવા સાધુઓના વૈરાગ્યને માટે જ્ઞાનગર્ભિત શબ્દ વાપરતાં પણ આપણું માથું દુ:ખે છે. સંસારના પાર સાધવા વ્યવહારના ત્યાગ કરીને સાધુ થયા તેમને માટે જ્ઞાનગર્ભિત વિશેષણ ખેલી શકાતું નથી, પરંતુ પળે પળે જેનાથી અપમાન થતુ હોય, છતાં તેની પાસેથી પણ કાંઈ ઝરતુ હાય અગર કાંઈ દ્રવ્ય ઝરતું ન હોય, તો તેવાને માટે આપણે ઝપાટાબંધ ખેલી દઈએ છીએ કે : મહેરખાન સાહેબ !' જનતાની આ ભયાનક મનાવૃત્ત કેવી વિચિત્ર છે? તેના જરા ખ્યાલ કરી. સુસાધુતા માટે શું જરૂરી છે? રાજાને ત્યાં જે પુત્ર અવતરે છે, તે પુત્ર રાજપુત્ર થવાને યાગ્ય છે કે કેમ તે આપણે તપાસતા નથી. રાજાને ત્યાં અવતરેલા પુત્ર
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy