SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ _/\/ આનઃ પ્રવચન દુનિ તમે ફારસી વાંચનારાની પાસે વંચાવા અને તે માણસ તમાને એ કાગળ વાંચીને એમ કહી દે કે “તમારી વહુને પિયરમાં છે!કરા આવ્યા છે !” તે હવે ફારસી જાણનારાએ કાગળ વાંચીને કહેલા આ સમાચારમાં તમે જરાય શંકા લાવશે. ખરા ? આવા સ`યેગમાં જેણે ફારસી ભાષા જાણ્યા વિના જ તમેમાને કાગળ વાંચવાના ડેળ કરીને જે સમાચાર કહ્યા હતા તે સમાચાર કહેનારને તમે જૂઠે જ કહેશે કે બીજુ કાંઇ ? જે માણસ પાતે ફારસી જાણતા નથી છતાં ફારસી કાગળ વાંચીને તમારા કાકા મરી ગયા' એવું કહેનારાને તમે જાડે! અથવા ગપ્પીદાસ કહે! છે તે જ પ્રમાણે વરાગ્યને પણ જાણ્યા વિના જે વરાગ્યનુ સર્ટિફીકેટ આપી દે છે કે આ તા દુઃખગર્ભિત વૈરાગ્ય છે તે પણ જૂઠો અથવા ગપ્પીદાસ જ છે એમ કોઈ કહી દે તે! તેમ અતિશયાક્તિ જેવુ છે ખરુ કે ? વરાગ્ય માટે હવે તા વરસે થયાં વાતે અને ચર્ચા ચાલ્યા જ કરે છે, છતાં દિલગીરીની વાત છે કે દુ:ખગર્ભિત વેરાગ્ય કેાને કહેવા તે સંબંધમાં પણ તમે કાંઈ જાણવાની તસ્દી જ લીધી નથી ! દુ:ખ િતનુ લક્ષણ તમે પાતે જ સમજી શકથા નથી, પરંતુ તમેએ દુઃખલિત એવું વાકથ સાંભળ્યું છે એટલે અચરે અચરે રામ”ની માફક તમે તે વાકય યાદ કરી રાખ્યું છે અને પ્રસંગ આવે છે એટલે એ પારકે શબ્દ તમે ચણી નાણાની પેઠે વાપરે જાઓ છે. આવી રીતના ચલણી નાણાને વાપરતાં પહેલાં એ સિક્કો સાચા છે કે બનાવટી છે તે જોવાની પણ તમે દરકાર રાખતા નથી. દુ:ખભિ તપણાની છાપ કયારે ? દુ:ખગર્ભિત વૈરાગ્યના તમે તે એવે જ અર્થ કરી રાખ્યો છે કે જે કોઈ દુ:ખી થઈ ને સાધુપણાને ગ્રહણ કરે છે તે દુ:ખભિત વૈરાગ્ય છે. શાસ્ત્ર વેરાગ્યની તમારી આ વ્યાખ્યા સ્વીકારવાની ઘસીને ના પાડે છે ! એક સંબધી ખીજા સંબધીના ત્યાગ કરે, વેપારધંધામાં ભારે ખેાટ આવે, પૈસા ચાલ્યા જાય, નાકરી ચાલી જાય, સગાસંબધીના મરણુ નીપજે એવા ઘણા પ્રસંગે અથવા તે તેમના કોઇ એક
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy