________________
આનંદ પ્રવચન દશ ન
સમ્યક્ત્વનું પણ પહેલું આભૂષણ છે, અને એ આભૂષણ જ્યાં તમે સમ્યકત્વ સાથે જોડે છે ત્યાં જ સમ્યકત્વ શોભે છે !
શ્રીમતી સુલસાની સ્થિરતા. સુલતાનું આખ્યાન તે તમારા બધાના જ ખ્યાલમાં હશે. સુલસે તે એક બાઈ છે ! એ બાઈની આગળ તે અંબડ પરિવ્રાજક ખુદ બ્રહ્માના સ્વરૂપમાં હાજર થાય છે. બીજે દિવસે તે મહાદેવનું સ્વરૂપ ધારણ કરે છે, અને ત્રીજે દિવસે તીર્થકરનું સ્વરૂપ ધારણ કરે છે, તે છતાં એ બાઈને આત્મા ચલિત થતું નથી કે તેના વિચારોમાં વિકારો ઉદ્દભવતા નથી ! એક બાઈ એક સ્ત્રી પિતાના વિચારોને દઢ રાખે છે તે પછી આપણામાં સ્થિરતા કેવી હોવી જોઈએ તેને ખ્યાલ કરો! પણ તેને બદલે આજે શી દશા છે! આજે તે સવારે કાંઈ વિચાર, બપોરે બીજો. રાત્રે ત્રીજે અને વળી બીજે દહાડે પાછો ન બુટ્ટો હોય ને હેય જ ! આને તમે સમ્યક્ત્વ ન જ કહી શકે. સમ્યક્ત્વ પામ્યા પછીનું ભૂષણ તે તે વિચારોની સ્થિરતા જ છે.
મેને ધન્યવાદ નકામો ? તમે મોઢે મોઢે એમ કહે કે અહો ! તીર્થકરના જીવનને ધન્ય છે ! તીર્થંકરદેએ કહ્યું તે ધન્ય છે ! આવા ખોટા ધન્યવાદથી સ્વાર્થ સરવાને નથી. શ્રી જિનેશ્વર મહારાજાનાં વચનો ઉપર જ જીવન અવલંબેલું હોવું જોઈએ, તે હોય તે જ તમે “ધન્ય” કહ્યું તે પ્રમાણ છે! તમે ઘડીમાં તીર્થકરના રાગી થાઓ. ઘડીમાં ત્યાગ વખાણે, ઘડીમાં તેને ઢષ કરો, એ સઘળાનો કોઈ અર્થ જ નથી. જેમ નગ્ન માણસ પ્રાણ અને ઈદ્રિવાળે છે તે છતાં તે નગ્ન છે તેટલા માટે કાઢી મૂકવા લાયક છે. તેવી જ દશા અહીં વારેવારે વિચાર ફેરવનારાની પણ છે એ ભૂલશો નહિ! તમારા આત્મામાં સમ્યકત્વ આપ્યું હોય તે હવે વિચારની સ્થિરતા મેળવો. તમારા એ વિચારોમાં સ્થિરતા આવવી જોઈએ. તમને એમાં રસ પડે