SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ભય . ૨૦૫. ચારિત્રના ભેદ અભવ્ય આત્માઓએ અનંતાં ચારિત્રો લીધાં છે, તેને દ્રવ્ય-ચરિત્ર કહે છે. આવા ચારિત્રવાળાના મનમાં સંસારથી જુદા સ્વભાવવાળા મક્ષ છે, તે મને મળે એવી ઈચ્છા હોય જ નહિ. પાંચ પાંચ વરસના રમતા છેકરા મારી આબરૂ વધે કે ઘટે એ જોતા નથી, તે જ પ્રમાણે. અને સંસારથી જુદારૂપને મોક્ષ મને મળે એવી ઈચ્છા થતી નથી. ભાવચારિત્ર લીધા પછી વિરાધનામાં આવી જાય અથવા તો પ્રત્યનિકપણામાં જાય તે પછી કઈ રસ્તો નથી. પ્રત્યનિકપણું થયું તે ફરી ચારિત્ર મળવું મુશ્કેલ છે.- મરીચિએ પહેલવહેલું ચારિત્ર લીધું તે આત્મકલ્યાણની ઈચ્છાથી, કેમકે ચકવતની રાજગાદીને વારસો છેડી સાધુપણું લીધું. પણ જે વખતે પ્રત્યનિક થયા તે વખતે. શું? પ્રત્યનિક થયા તે વખતે ભાવચારિત્રનું બીજ નાશ પામે છે. મનમાં મોતીના ચેક પૂરે તે પણ સાચા થાય છે. હવે મૂળ વાતમાં આવે. જનશાસનરૂપી કલ્પવૃક્ષ તમારા મનમાં મેતીના ચેક પૂરો તેને સાચા કરી દે છે. પણ આ કલ્પવૃક્ષ તો એવું. છે કે સાચાં મેતી માગો તે સાચાં મોતી પણ આપે અને ખાસડાં. પણ આપે. ઉત્તમ ફળ કપે તે ઉત્તમ ફળ આપે, અધમફળ ક૯પે તે અધમફળ પણ આપે, ઉપાધિથી જુદો મેક્ષ નામનો પદાર્થ તમે. માની લે તે સાચે મેક્ષ તમને મેળવી દે એ આ શાસનની ફરજ થઈ પડી છે. જેમ હૂડીની જુદી જુદી મુદત હોય છે, તેમ મેક્ષની પણ જુદી જુદી મુદત છે. તમે તત્વની પ્રતીતિ કરી મેક્ષની ઈચ્છા રાખે તે અધપુદ્દગલ પરાવર્તનમાં મેક્ષ. તમારા નિર્વાહને ચલાવી શકે તે સિવાય બીનજરૂરી પાપ છે. તે બધાને સરા તે આઠ ભવની મુદત. એવા રૂપમાં આવે કે ભલે મારું જીવન અને મારા જીવનનાં સાધને રહેવાનાં હોય તો રહે અને જવાનાં હોય તે જાય, પણ
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy