________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
તે તેને પાપ લાગે છે, પરંતુ શ્રાવકને માટે એ નિયમ ઠરાવવામાં આવ્યા નથી. શ્રાવક અસ'યતિને આપે છે કે અસંયતિને પોષે છે તેથી તે પાપમાં પડતા નથી.
ત્યારે હવે કાઈ એવા સવાલ કરશે કે જો સાધુને અસતિને પોષવામાં શા માટે પાપ ન હોઈ શકે ? સાધુ અને શ્રાવક બંને જન છે. એક જૈન છે અને બીજો અર્જન નથી. એક ભગવાન શ્રી તીર્થંકર દેવાને માને છે અને બીજો તેને નથી માનતા એવું નથી, તેા એક જ શાસનમાં રહેલા સાધુ અને શ્રાવક – એ બેમાંથી, એક જ કામ કરવા છતાં, એકને પાપ અને બીજાને પુણ્ય કેવી રીતે હાઈ શકે ? તત્ત્વને સમજવાની જરૂર.
જે મનુષ્ય આવેા પ્રશ્ન કરે છે તેને માટે ખાતરીથી માની લેજો કે તે ધર્મનાં સાચાં તત્ત્વાને સમજી શકેલેા નથી. જો તે ધર્મનાં સાચાં તત્ત્વાને સમજી શકેલેા હાત તા તા તેણે સાધુ અને શ્રાવક બંનેને એક જ કાંટે તાળી જોવાના પ્રયત્ન કદી પણ કર્યાં જ ન હેાત.
સાધુએ સ સાવદ્યના ત્યાગને અંગે શુ` પ્રતિજ્ઞા કરી છે તે વિચારા. સર્વસાવદ્યના ત્યાગ કરવા એવી સાધુની પ્રતિજ્ઞા છેઃ જેઓ ઉપર જણાવ્યા પ્રમાણેની શંકા ઉઠાવે છે તે સાધુની આ પ્રતિજ્ઞાના મમ સમજી શકેલા જ નથી એમ કહેવામાં જરાય વાંધા નથી. જો તે સાધુની સસાવદ્યની પ્રતિજ્ઞાને સમજી શકયા હાત તા સાધુને અસ યતિને પેાષવામાં પાપ છે, પરંતુ શ્રાવકને અસતિને પેાષવામાં પાપ નથી એના મમ સારી પેઠે સમજી શકયા હાત! સવ સાવધની આ પ્રતિજ્ઞાના મમ ન સમજી શકનારાઓ ધબુદ્ધિથી, શાસ્ત્ર પરત્વેના પ્રેમથી અને સત્યને જાણવાની જિજ્ઞાસાથી નીચેનું ઉદાહરણ વિચારી જોવામાં સફળ થશે, તેા આ સબધમાં તેમની ભૂલ અવશ્ય દૂર થવા પામશે. એકને લાભ, બીજાને નહિ. ધારા કે ચામાસાને અંગે કેટલાક સાધુ એક સ્થળે રહેલા છે. તેમને રહેવાને માટે મકાન સાંકડુ પડે છે. આથી તેઓ એ મકાનની વચ્ચે વહેંચાઈ ગયા છે. અને મકાનેાની વચ્ચે અડધા માઈલનું' અંતર છે. હવે વ્યાખ્યાન બેસે છે, વ્યાખ્યાનનો સમય થાય છે. વ્યાખ્યાન એક મકાનમાં થાય છે અને થાડા સાધુએ બીજા મકાનમાં રહ્યા છે.