________________
( ૩૫૦ )
પહિત લાલન વિનિમય પણ કરતા હતા. તેથી તેમના આચાર વિચારનો તથા વાણીને લાભ મેં પુરેપુરો મેળવ્યું હતું.
બીજી વખતે અત્રે દક્ષિણ મહારાષ્ટ્ર જૈન કેન્ફરન્સનું અધ્યક્ષ પદ પૂ. લાલનબાપુજીને આપવામાં આવ્યું હતું.. તે વખતે તેમની સાથે પૂ. શીવજીભાઈ મઢડાવાળા તથા સુશીલ વિગેરે મંડળી આવી હતી. તે વખતે લાલનબાપુ જીએ અધ્યક્ષ પદ દીપાવ્યું હતું. અને આખે મહારાષ્ટ્ર જાગી ઉઠ્યો હતો. અને ખાદી તથા કન્યાવિક્રિય બંધ કરવા બાબત ઠરાવ કરી મહારાષ્ટ્રને એક નવી જ દી આપી હતી. તેનું પરીણામ અત્રે કન્યાવિક્રય સદંતર માટે બંધ થઈ ગયા. તેમજ તેમના વક્તવ્યથી અત્રે લાયરીઓ તથા પાઠશાળાઓ સ્થપાઈ. હું જ્યારે જ્યારે મુંબઈ જતે ત્યારે ત્યારે તેમને મળી તેમની વાણીને લાભ ઉઠાવતે, અને આશીર્વાદ લેતે. જુન્નરની પરિષદમાં પણ તેમના વ્યાખ્યાને સાંભળ્યા અને સાથે સિદ્ધગીરી યાત્રાર્થે ગયે હતો. તે વખતે મઢડા ઉતરીને લાલન નીકેતનમાં ચાર દિવસ રહો અને તેમની વાણીને લાભ ઉઠાવ્યો. - ત્રીજે વખતે તેઓ અક્ષયચંદભાઈના લીધે નીપણું પધાર્યા. તે વખતે શ્રી સ્તવનિધી ક્ષેત્રમાં ચાર દિવસ રહેવા ગયા હતા. (આ ક્ષેત્ર દીગંબર જૈનોનું છે) સાથે વિશેક સજજને હતા. તે વખતે “સામાઈક” નું મહત્વ અને તેનાથી આગળ વધવાની માહીતી આપી હતી. તેમજ શ્રવણ મનન વીગેરેના પાઠ શીખવ્યા હતા. અને આથી આત્મા મેક્ષગામી કેમ થઈ શકે છે તેને બંધ આપે હતે. હું