________________
[ ૪૦ ] નેમગિરિ ગુહામાં હશે, કાંતે એરૂની ટેગ; અથવા અચળગિરિ લહે, કાંતે આતમ જોત રે તાત. ૨૨ બને ને બંધુઓ શેકમાં, થાએ લીન સદાય આપ વિના તેમની વ્યથા, કેણ કરશે વિદાય. રે તાત. ૨૩ ઉત્પત્તિ આદિ સદા હવે, જે છે દ્રવ્ય સ્વભાવ; ગુણ પર્યાય સદા ભજે, નિજ નિજનું ભાવ, રે તાત. ૨૪ ક્ષેત્ર દીસે હત ભાગીયે, તેમાં અન્ય ન વાંક; રત્ન ચિંતામણું કિમ ટકે, જે છે અત્યંત રાક. રે તાત. ૫ આજકાલ કરતાં થકાં, વીત્યાં વર્ષે અનેક; પાપી કાલ તે કામ સહે, ધમની એ ટેક. રે તાત. ૨૬ વિધ વિધ દ્રવ્ય સ્વભાવ છે, એમાં અન્ય ન દોષ, વસ્તુ સવભાવ તજે નહિ, બીજા પર શું ષ. રે તાત, ર૭ વાંક નથી રે શું કર્મને, જે અનાદિને સાથ; પાપી મુકે નહિ તે કદી, જેણે ભીડી છે બાથ. રે તાત. ૨૮ કાંતે મેહ અહીને ખશ, રખે રિયત જાય; વિઘા જ્ઞાન ને ધ્યાનની, વાતે નિશદિન થાય. રે તાત. ૨૯ સર્વ સુખી કરવા તણી, આપ અંતર પ્રીત શિવ સંપત તવ પામશે, સર્વ કર્મને છત, રે તાત. ૩૦ - આ કાવ્ય મેં સં. ૧૯૬૫ માં કચ્છક હાથમાં દીવાળીની રાત્રિના ગાયું ત્યારે શ્રોતાઓએ અશ્રુઓની ધારાઓ વહેવડાવી હતી. બીજા પણ બે કાવ્ય અને સંસ્કૃતમાં બે લેક બનાવ્યા હતાં.
'