________________
( ૨૭૬ )
પંડિત લાભન
ન
સામાઇક એ એકાંત સ્થળે ખેસીને અને મૌનપણે કરવું. આપણું ધ્યાન ખીજ઼ે ન ખેં'ચાય, મનમાં આડા અવળા ખીજા વિચારા આવી જવા ન પામે તેની સાવચેતી રાખવી, અને શ્રી નવકાર મહામ’ત્રનુ' ચિંતવન, વૈરાગ્યમય સાહિત્યનું વાંચન, ખાર ભાવનાની વિચારણા કરતાં એકાગ્રપણે કરવુ,
આવી રીતે સામાઇક સંધે જુદી જુદી રીતે લાલન સાહેબ સમજાવતા અને તેથી સ્તવનિધીના ૫-૬ દિવસના તેમના સત્સગથી અમને ખૂબ આનંદ આવ્યેા હતેા. દર વર્ષે આવી રીતે લાલન સાહેબને ખેાલાવી તેમના સહવાસમાં ગાળવા એવુ નક્કી કરી ત્યાંથી વિદાય થયા. પણ ફરીથી એવા ચૈાગ સાંપડયેા નહીં. એ અમારૂં દુર્ભાગ્ય.
આ પછી લાલન સાહેબના સહવાસ યાગ એકસમાના દક્ષિણ મહારાષ્ટ્ર જૈન શ્વે. પરીષદ વખતે મળેલા. દક્ષિણમાં જૈન ભાઇઓને પરીષદ ભરાવવાના પહેલા જ પ્રસ`ગ હતા. પણ લાલન સાહેબે એ પરિષદનું અધ્યક્ષ સ્થાન શાભાવેલું હાવાથી તેઓએ સુંદર માદન કર્યું. અને એ પરિષદ સફળ બનાવી. એ પ્રસ ́ગ અમા દક્ષિણ નિવાસી જૈન મધુઓને ભુલાય તેમ નથી.
આ પછી ૨-૩ વખત્ત લાલન સાહેબના સત્સ'ગના થોડા લાલ મળ્યા હતા.
આજે પણ એ પ્રતિભાશાળી પુરૂષનું જ્યારે જ્યારે સ્મરણ થાય છે. ત્યારે ત્યારે તેમનું' પ્રસન્ન વદન, જોશીલું વકતૃત્વ, વૃદ્ધ છતાં જીવાનને પણ લજાવે એવા ઉત્સાહ અને ધર્મની ધગશ એ આંખ સામે તરવર્યો કરે છે.