________________
( ૨૫૦')
પંડિત લાલન
વિક્રમ સ ́વત ૧૯૫૭ ની સાલમાં શ્રી શિવજીભાઈ એમને પહેલ વહેલા કચ્છમાં લાવ્યા. એ વખતે નાગલપુર કાઢાય વગેરે કચ્છના અનેક ગામાએ એમની આધ્યમિકતા અને વિદ્વતાનેા લાભ લીધેા. દેરાવાસી તેમજ સ્થાનકવાસી સાધુ-સાધ્વીઓએ પણ એમના લાભ લીધા. માત્ર હુંજ પ્રત્યક્ષ એમના સમાગમમાં આવી શકયે નહીં. પરંતુ એમની પ્રશસ્તિના અનેક શબ્દો મારા કાનપર પણ અથડાતા હતા અને પરિણામે એમના પ્રત્યેનું આકષ ણુ વધતું જતું હતું. એ વખતે એમની એક છખી નીચે વાંચેલા એમના શબ્દો આજે પણ મારા અંતર પટ પર કાતરાઈ રહ્યા છે. આ હતા એ શબ્દો,
મને કોઇ કહેતુ જગત ખાટું, તેતા મેં હવે જાણ્યું, મને કોઈ કહેતુ' જગત સાચું, તે પણ મેં હવે જાણ્યુ, કદી ખાટુ તા મારે શું? કદી સાચુ' તમારે શું? નથી થાતું નથી જાતુ', હું' માં હું સમાયેો છું. અખંડ આ સ્થિર જ્યોતિમાં, નથી થાતું નથી જાતુ',
શ્રી લાલનના ઉપર્યુક્ત શબ્દો એમની આધ્યત્મિક ભાવનાની ઝાંખી કરાવી જાય છે, આ શબ્દોએ મારા મન ઉપર પણ ઉંડી અસર કરેલી. એમ છતાં એ વખતે મારી અને એમની પ્રત્યક્ષ મુલાકાત ન થઈ તે નજ થઈ પરંતુ એમની સાદાઈ અને સરલતાની વાતેથી એમના પ્રત્યેના મારા ભાવ તા વધતા જ ગયા. અને મારી આ ભાવનાને