SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ પડિતજીની પ્રતિભા ૨૯ ( ૨૪૫ ) કોડાય, તા. ૧૦-૪-૫૯ પૂજ્ય માપુજી, આપ પૂજ્ય બાપુજી લાલનસાહેબનુ જીવનચત્રિ લખવાનું શરૂ કર્યું' છે એ ખૂબ અગત્યનુ` કા` છે. કારણ કે આપણા સમાજમાં એ એક ઉમદા મહાપુરૂષ પાકયા હતા. જેમના કંઇ પણ સંસ્મરણેા ન હેાય તે પરિચયમાં આવ્યા સિવાયના સમાજ એમની ઓળખથી વંચિત જ રહે. એટલે આપે આ કાર્ય આરંભ્યુ છે તે તેઓશ્રીના તરફ આપની અન્યય ભક્તિથી પ્રેરાઇને આ અવસ્થાએ પણુ સમાજની મેાટામાં માટી સેવા આદરી છે. હું ક।ડાય આવી ત્યાર બાદ એકાદ વર્ષ એટલે સ ૧૯૯૨ ની સાલમાં પૂ. બાપુજી લાલનસાહેબ કાડાય પધાર્યાં, તે સમયે હુ' તે તેમનાથી તદ્દન અપરિચિત હતી. પરં'તુ એમના માટે તેા કોઇ અપરિચિત જ ન હતું. એટલે થાડા સમયમાં જ એમની મધુર ભાષા, પવિત્ર અને નિર્વિકાર મનેાવૃત્તિથી તેમના તરફ આકર્ષાઇ અને એમની ધ પુત્રિ તરીકેનું કાયમી સ્થાન મેળવ્યું, ત્યારથી એ તા મને ‘ મધુર ’ કહીને જ સમાધતા. એ સમયે હું પૂ. કુ. પાન આઇ પાસે સ ંસ્કૃત કાવ્યેાના અભ્યાસ કરતી હતી. ખીછ પણ મારી સહાધ્યાયી હૈના હતી. પૂ. બાપુજીને વિદ્યાર્થીએ તરક્ત અપાર પ્રેમ હતા, અમારા અભ્યાસના અનુસંધાનમાં જ અમને એમણે સસ્કૃત શીખવવાનું શરૂ કર્યું. સાથે મને અને બીજી વ્હેનાને અંગ્રેજી શીખવા કહ્યું. તે
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy