SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ પીડિતજીની પ્રતિભા ( ૨૪૩ ) પાલીતાણામાં વીરશાસન આનંદ સમાજની સ્થાપના સમયે ચાર ચાર દહાડા ધાર્મિક પ્રવચને, સ્તવને, ભજનને લાભ પાલીતાણાની પ્રજાએ પ્રેમભાવે લીધે છે. તદુપરાંત કાઠીયાવાડ રાજકીય પરિષદના પિતા શ્રીમાન મનસુખલાલભાઈ રવજીભાઈ સાહેબના સાનિધ્યે પાલીતાણા ટેનીસ - કલબમાં ચાર દહાડા સુધી સદગુરૂ લાલનસાહેબના તેમજ શ્રીમાન મનસુખલાલભાઈના સંભાષણે અદભુત વસ્તૃત્વ શક્તિ વાળા સાંભળી પાલીતાણાની પ્રજાએ ખૂબ લાભ લીધે. આ સિવાય સદગુરૂ લાલનસાહેબ પાલીતાણે પધારતા ત્યારે ત્યારે શેઠશ્રી નરશી નાથાની ધર્મશાળાના માથેના રૂમમાં મુનીમ શ્રી સેજપાળભાઈ તેમજ પાલીતાણાના સુપ્રસિદ્ધવક્તા પંડિતજી જયંતીલાલભાઈ મારફત અનેક વખત લાભ લીધો છે. શ્રી વડોદરા શ્રેયસ સાધક અધિકારી વર્ગના ગુરૂ ઉપેન્દ્ર ભગવાન તેમજ શ્રીમાન મારતર સાહેબ છેટાલાલ જીવનલાલ શ્રી વિશ્વવંદના સાધન સમારંભેમાં શ્રી ગુમાનદેવ, ડુમસ, કરનાલી, માંડવી, તલસાડા આ સમારંભેમાં સદગુરૂ લાલન સાહેબ પધારતા હતા અને તે સમારંભેમાં લાલન સાહેબના ભાષણોથી સાધક સમુદાય: ખૂબ જ પ્રભાવીત બનતા આનંદ કરતા હતા. તેઓશ્રીની ભાષણ કરવાની કળા, હાવ-ભાવ, કુદકે અને ભુસકે દેડવા માફક ભાષણે સાધક સમુદાયને આનંદ આપતું હતું, શ્રીમાન સદગુરૂ ઉપેન્દ્રભગવાન તેમજ શ્રીમાન
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy