________________
પંડિતજીની પ્રતિભા
( ૨૨૫ )
ચહેરા સામે જોઈએ ત્યારે હસતાં જ દેખાતા. લેકચર આપતી વખતે વૃદ્ધાવસ્થા છતાં નવયુવકનું લોહી ન હોય તેમ સામાને ભાસ થતું. તેમનું જીવન મહાન પવિત્ર ને સાગુણેથી સુવાસીત મને દેખાતું હતું.
(આ પત્ર લખનારનું નામ છે સાધ્વીજી નેમશ્રીજી. તેઓ બાળબ્રહ્મચારી છે. કરછ તેમની જન્મભૂમિ છે. સમર્થ યોગી વિજયકેશરસૂરિના તેઓ શિષ્યા છે. તેમનામાં વિદ્વતા છે અને તેઓ પ્રખર વક્તા છે.)
૧૮.
માલેગામ, તા. ૫-૪-૫૯
પંડિત લાલન (લેખક-સાહિત્યચંદ્ર બાલચંદ હીરાચંદ, માલેગામ,)
પંડિત લાલનના દર્શન મને પહેલાં મુંબઇની બીજી કોન્ફરન્સમાં થયા. તેમની ઉંચી ભવ્યમૂર્તિ જોઈ મારા મનમાં તેમના માટે માનની લાગણી ઉત્પન્ન થઈ. ત્યારપછી તેમનું ભાષણ જ્યારે સાભળવામાં આવ્યું ત્યારે તેમના માટે વધુ આકર્ષણ અને આદર જાગ્યો. ભાષણ કરવાની તેમની ખુબી, પિતાનું બેસવું, લોકોના હૃદય સુધી પહોંચે તેટલા માટે આપેલા દુષ્ટાતે અને સમયાનુકુલ છટાદાર અભિનય જોઈ મારા મન ઉપર પૂબ ઉંડી અસર થઈ. તેમજ તેઓ વિલાયત જઈ આવેલા છે એવું જ્યારે મારા જાણવામાં આવ્યું ત્યારે તેમના માટે મારે આદર ખૂબ વધ્યો, તે વખતમાં ૧૫.
પાતા અને સ
સર થઈ. તે