________________
પંડિતજીની પ્રતિભા
( ૨૨૩)
કરીએ તે ૪ સ્ત્રી થતી નથી, અને એ ચારમાંથી માશીપણું કાઢી લઈએ તે ૩ જીવ થતા નથી, પણ દરેક વખતે જીવ એક જ રહે છે.
અમુલખરાય. પી. સરૈયા, (આ પત્ર લખનારનું નામ છે અમુલખરાય સરૈયા તેઓ ગેઘા બંદરના વતની છે, વકીલ છે. સાક્ષર છે. તેમનામાં શ્રદ્ધા ભક્તિ ને સેવાની ભાવના છે.
સાંગલી તા. ૬-૪-૧૯ શ્રી ધર્મપ્રભાવક, દે ભ. શીવજીભાઈ દેવશી,
| મુ. ગોઘા બંદર જયજીને, વિ. વિ ઘણું દિવસથી આપ સાહેબને પત્ર મળે. સાથે પત્રિકા પણ મળી છે. આપની તબીયત સારી છે એ વાંચી ઘણે સંતોષ થયો. આ વયમાં હજી આપ ઉત્સાહથી કામ કરે છે તે પ્રશંસનીય છે. પરમેશ્વર આપને આયુ, આરોગ્ય આપે એવી તેમના ચરણે નમ્ર પ્રાર્થના છે. * શ્રી પંડિત ફતેચંદ કપુરચંદ લાલન બાબત લખવા જેવું ઘણું છે. તે સારા વિદ્વાન, ધર્મપ્રેમી, સમાજ હિતેચ્છુ, વક્તા અને અભ્યાસી હતા. આપની સુચના મુજબ લેખ લખી મોકલો મારાથી ગ્ય શબ્દમાં બરાબર થવાનું નહીં. સિવાય મારી ગુજરાતી ભાષા અશુદ્ધ છે એ આપ