________________
પડિતજીની પ્રતિભા
( ૨૧૯ )
પ્રયત્ન કરતા રહેતા. એટલામાં શ્રીમતી એનીષીસેન્ટના ડામરૂલયુગ, લેાકમાન્ય તીલક મહારાજના અને પૂણ્યશ્ર્લેાક મહાત્મા ગાંધીજીના નિષ્કામ કર્મ યુગના મહા પ્રવાહ ભારતભરમાં આકાશ ગંગાના પુનીત પ્રવાહની જેમ વિજબીની જડપે ફ્રી વળ્યે. એમાં અનેક ગુપ્ત આત્મલક્ષી વિભુતીએ સપાટી પર જડપથી આગળ આવી. એમાં પૂજ્ય લાલનસાહેબે પણ દેખા દીધેા.
સન. ૧૯૨૧ ની અમદાવાદમાં મળેલ રાષ્ટ્રીય મહાસભાના જ્ઞાનસત્ર વિભાગમાં એક-પછી એક આત્મ જીવનને સાચુ' જીવી બતાવનાર વક્તાઓમાં પંડિત લાલનસાહેબની પ્રશાંતવાહી બ્રહ્મનાદિની પ્રવચન ધારાએ લક્ષાવિવિધ જનતાના ચિત્ત હરી લીધા. આ પ્રવચન પ્રભાવનામાં આ સેવકના ભાગ હતા. પછી તેા સત્યાગ્રહાશ્રમમાં પરમ પૂજ્ય ગાંધીજી, ભારતભ્રષણ માલવિઆજી વિગેરે અનેક રાષ્ટ્ર ધુરંધરા સાથે પ'ડિત સુખલાલજી, સંત વિનામા, કાકા કાલેલકર, દાદા ધર્માધિકારી, પૂજ્ય કેદારનાથજી અને મશરૂવાલા વિગેરે જ્ઞાન દૃષ્ટાએ સાથે પૂજ્ય લાલનસાહેબને મેં વિચાર વિનીમય કરતા તત્ત્વ ગવેષ્ણા ખેાજતા અને સમન્વય-સાધતા મે સાંભળ્યા અને અનુભવ્યા ત્યારે પૂજ્ય લાલનસાહેબ મને પરમ્ આત્મલક્ષી જણાયા. મારી આ સમજ લાલનસાહેબના જીવનકાળ લગી વધતી અને વિકસતી રહી હતી. અને હવે તેા છેવટની દૃઢ બની છે, પડિત લાલન સાહેબના જીવનના આંતર પ્રવાહ આત્મલક્ષ્ય ભણી વહેતા અને એમના જીવનના બહિરંગ પ્રવાહ સંસાર સુધારા, સમાજ