________________
પંડિતજીની પ્રતિભા
( ૧૮૯ )
આ પત્ર લખનારનું નામ છે શ્રી પરમાનંદ કાપડીયા. તેમણે ૧૧ વર્ષ પહેલાંના પ્રમુગ્ધ જીવનના અંક શેાધી મેાકલ્યા છે. તેના ખશે લેખ વાંચવા જેવા હાવાથી અમે તે નીચે પ્રગટ કરીએ છીએ. )
કેટલાક સમાચાર અને નોંધ
.
પંડિત લાલનને અભિનંદન અને શૈલી સમર્પણ
પડિત લાલન આજે ૮૧ વર્ષની ઉમ્મરે પહોંચ્યા છે તે નિમિત્તે તેમનુ અભિનદન કરવા માટે અને તેમની આજ સુધીની અનેકવિધ સેવાઓની કદરરૂપે તેમને રૂા. ૧૩૬૦૦ ની ચેલી સમપ ણુ કરવા માટે કચ્છી જૈનસમાજ તરફથી શ્રી મેાતીચઢ ગીરધરલાલ કાપડીઆના પ્રમુખપણા નીચે તા. ૩-૪–૪૮ રવિવારના રાજ એક સન્માન સમારભ ગાઠવવામાં આ હતા. આ પ્રસંગે પડિત લાલન પ્રત્યે આદર ધરાવતા કેટલાક ભાઈઓ તથા બહેના તરફથી ભાવભર્યાં પ્રવચન થયા હતાં. પંડિત લાલનની ઉમ્મર, આજ સુધીનુ' તેમનું' ઉચ્ચ કાટીનુ જીવન અને તેમના ઉજ્જવળ ભૂતકાળ, તેમની ધર્મ પરાયણતા અને શ્રેયસ-સાધના, નિડરતા તેમજ સત્યપરાયણુતા-આ સર્વ જોતાં વિશાળ જૈન સમાજના એક નાના સરખા વર્ગ તરફ઼થી પંડિત લાલનનુ બહુમાન થાય એટલાથી સંતાષ માનવા જોઈએ નહિ. આવા પુરૂષનુ સમગ્ર જૈન સમાજ તરફથી વ્યાપક આકારમાં સન્માન થવુ ઘરે છે. તાજ જે વિશાળ જૈન સમાજની તેમણે આજ