________________
( ૧૬ )
પંડિત ભાલન
એમણે પેાતાની છટાદાર અને ઉર્મિભરી વકતૃત્વશક્તિ દ્વારા આ દેશના તથા પરદેશના લોકોને મુગ્ધ બનાવ્યા હતા. તેમજ એમને જૈનધમના પરિચય કરાવ્યેા હતા.
મઢડાનિવાસી શ્રી શીવજીભાઈ (શ્રી શીવજી દેવશી શાહ) જેઓ શ્રી લાલન સાહેબના મિત્ર અને ચિરસાથી છે, તે શ્રી લાલન સાહેબનું જીવનચરિત્ર તૈયાર કરી રહ્યા છે. આ માટે એમને જે કઇ સામગ્રી મળી શકે તેની જરૂર છે, તે જેમની પાસે આવી ઉપયાગી સામગ્રી હાય તેમણે એ સામગ્રી તથા જેએને સદ્દગતના પરિચય થયેા હાય તેમણે પેાતાના 'સ્મરણા શ્રી શીવજીભાઇને (ડે. કૃષ્ણનગર, હરીયાળા પ્લેટ નં. ૧૧૦, ૯ સ્મૃતિ ” ભાવનગર (સૌરાષ્ટ્ર)એ સરનામે બનતી ત્વરાએ માકલી આપવા.
જૈન તા. ૨-૫-૫
જીવન-પ્રસગા માટે વિજ્ઞપ્તિ
૩
પડિત નાચ'દ કપુરચ'દ લાલન આપણા યુગના અધ્યામપ્રેમી વિદ્વાન થઈ ગયા છે. તે પ્રસિદ્ધવક્તા, કર્મઠ, નિજાન'દી, આત્મદૃષ્ટિવાળા, જૈનકના વેત્તા, સગુણાનુરાગી, સ'તજનાના પ્રેમી હતા.
૯૫ વર્ષ ઉપરના હેવા છતાં તે પાતાને યુવાન માનતા અને તેમને યુવાનને શરમાવે તેવા જ્વલત જીસ્સા હતા. તેમની ભાષામાં માધુર્યં હતું. તેમના દૃષ્ટાંતે રસપ્રદ હતા