________________
અવસર એર બેર નહિ આવે
( ૧૩૯ ) આપે. આપ પૂજ્યશ્રી વારંવાર અમને સાચો પ્રકાશ આપતા રહે અને અમારાં જીવન ઉજવળ મંગળમય બને. અમે આપને અમારા પ્રેમની પુષ્પમાળથી વધાવીએ છીએ. આજને આનંદ, આજનું ધ્યાન, આજનું દર્શન, આજને ઉલ્લાસ અને આજની જીવનદષ્ટિ અમને સૌને પુનર્જીવન આપી ગયેલ છે. આપ અમારા કલ્યાણદાતા બન્યા છે.
આ અવસર ફરી ફરી કયારે આવશે ! અવસર બેર ઘેર નહિ આવે ! જયું જાણે ભૂં કર લે ભલાઈ જનમ જનમ સુખ પાવે. એ ભજન અમારા જીવનની દીવાદાંડી બની રહેશે.
ધન્ય વાણ ધન્ય દર્શન,