________________
તેરાપંથીને આક્ષેપ
( ૧૨૭ ) શરીર, મન અને હૃદયે આત્માભિમુખ થયા કરે અને થતા રહેશે.
કયારે આ તરફ આવવાનું થશે તે કાકાશ્રી અથવા લાલનને જણાવવા તસ્દી લેશે.
અત્ર આનંદ છે, તત્ર હે.
તેરાપંથમાં ગયાની વાત તદ્દન ઉપજાવી કાઢેલી છે. હું તે મારા આત્માને પ્રકાશ મેળવી રહ્યો છું.
મંગળ, લાલન
છે