________________
( ૧૨૨ )
પંડિત ઢાલન
ધમ શિક્ષણ તે પ્રત્યેક જૈન કુટુંબમાં ઘેરે ઘેર, ગામેગામ, શહેરે શહેર અને સસ્થાએ સસ્થાએ મળવુ જોઈએ. તે જ્ઞાન દ્વીપક ઘર ઘરમાં ધમની જ્યાત જગવશે અરે નૈન કુટુખ શા માટે પ્રાણી માત્ર માટે ધમ કન્ય સુસ'સ્કાર-ઉચ્ચ જીવન અને પવિત્ર ભાવના દ્વારા જીવનનું સાચુ' દર્શન કરાવવુ' હાય તા ધમ-શિક્ષણ-મહાત્માઓસંત-મહતાના ચરિત્ર કથના તેમજ અહિંસા-સયમ-તપ અને વિશ્વપ્રેમના સાદા સિદ્ધાંતાના પ્રચાર થવા જોઇએ.
ધમ શિક્ષણની પ્રભાવના કરીને આપણા તમામ બાળકાને જગતના રત્ના બનાવીએ.