________________
આજે કળાએ આ અવાજ અને ભાવનગર
ધર્મ-શિક્ષણ
( ૧૧૭ ) કથાઓ, પ્રશ્ન તેમજ સ્તવનાદિ અને તિર્થસ્થાને આધિને સુંદર ક્રમ યોજવામાં આવ્યો છે, અને ભાવનગરમાં પણ બધી પાઠશાળાઓ આ અભ્યાસક્રમ ચલાવે છે તેમ છતાં આજે ધાર્મિક શિક્ષણ માટેના પાઠ્યપુસ્તકની ઘણી ઘણું આવશ્યકતા છે અને તેં શ્રેણી પ્રમાણે તૈયાર કરાવવાની ઘડી આવી લાગી છે.
જુદી જુદી સંસ્થાઓ જુદા જુદા પાઠ્યક્રમ ચલાવે છે પણ જૈન સમાજના હજારે બાળકને ક્રમિક પાઠ્ય-પુસ્તકોને લાભ મળે તે ધર્મ શિક્ષણ ઘણું તેજસ્વી બને. બાળકના સંસ્કાર સુદઢ થાય, અને ઘેરઘેર ધર્મકથાઓનું ગુંજારવ થઈ રહે.
પંડિતજી કેવા દષ્ટા હતા તે એમની જોન માગ પ્રારંભ પિથીના ભાગ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ.
ધર્મશિક્ષણ વિષે પંડિતજીએ જગ્યાએ-જગ્યાએ ભાષણે આપ્યા છે. શિક્ષણ સંસ્થાઓમાં તો ખાસ તેઓ પાઠ આપતા હતા, અને સામાયિક કરાવતા ત્યારે તલ્લીન થઈ જતા. બીજા વ્યાખ્યાને વિષેની નોંધ તો મળતી નથી પણ તેમના વ્યાખ્યાનની એક પ્રસાદી મળી છે તે આપણે જોઈએ, * સં. ૧૦૯ ની જુલાઈમાં અમદાવાદમાં શ્રી પ્રેમાભાઈ હેલમાં ધાર્મિક શિક્ષણ સંબંધે શ્રી લાલનસાહેબે બે વ્યાખ્યાને આપ્યાં છે તે સંક્ષેપમાં નીચે પ્રમાણે છે. આત્મપ્રિય સુશીલ બહેનો અને આત્મપ્રિય સુજ્ઞ બાંધવ, • આ ધાર્મિક સંસ્થા ૩૦ વર્ષ પૂર્વે ઉત્પન્ન થઈ અને