________________
(૧૪)
પંડિત લાલન કેવળ જ્ઞાન કરતાં કળા શ્રેષ્ઠ છે,! શું અનંત વિય કરતાં શરીર બળ વિશેષ છે! શું આત્મ સૌંદર્ય કરતાં મુડદાં જેવા શરીરનું સૌંદર્ય વિશેષ છે, માટે ધ્યાન વડે તારૂ નિજસ્વરૂપ ઓળખી લે એટલે બાટ્ટામદ રૂપ આ શિખરોએ વજ વડે તુટી પડશે અને સંસારી પર્વત શિખરાથી પણ ઉચે એવા સિદ્ધ શિખર પર બિરાજશે. - મનન દ્વારા આત્માનું દયાન કરવું, આત્મામાંથી
ફુરણા પ્રેરણા Inspiration થાય તેજ પ્રમાણે મન, વચન, કાયાને આચારમાં મુકવા તે પરિચીત જીવ આત્મા રૂપી બાગમાં રમશેજ અને તે બાગના અનંત ગુણ પુષ્પ અને અનંત ગુણ રૂપ ફળો તું પામીશ.
આ કમને ક્ષય કરી સિદ્ધ ગતિ પામવી એ આ જીવને ધમ છે. આત્માનું સ્વરૂપ જાણે-અનુભવી ધ્યાન માર્ગેથી આત્માને પ્રકાશ મેળવે તેથી સમાધિ થતાં કેવળ જ્ઞાન થશે. અને કેવળ જ્ઞાન, કેવળ ચારિત્ર, કેવળ આનંદ પામતાં ચરમ શરીરી જીવન મુક્તના આઠે કર્મ ક્ષય થઈ સિદ્ધ સ્વરૂપ થશે.
IIIM