________________
-
( ૧૧૦ )
પંડિત વાહન બહુ રસપ્રદ રીતે રજુ કરવામાં આવ્યા છે. ઉપસંહારમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત આપેલ છે. પરિશિષ્ટમાં પણ મહાત્મા દઢપ્રહારી અને મહિલના દષ્ટાંતે ઉમેર્યા છે–પ્રત્યાખ્યાન વિષે પણ એક કથા સુંદર છે. છેવટે ૮પ આપીને આ પુસ્તિકા પૂર્ણ કરી છે.
આદર્શ જેનોની આદર્શ સામાયિક, દાંતે ને વિવેચન દ્વારા પંડિતજીએ એવી સુમધુર ભાષામાં આપી છે કે પ્રત્યેક વાચકને સામાયિકના ભાવ જાગે અને જીવન ઉજાળવા સામાયિક તરફ પ્રેમભાવ થાય. -
"
:
+
G