________________
પડિત લાલન
( ૧૨ )
શ્રીમ ંતાના અહુમાન પણ થાય છે. તેઓને માનપત્ર-અભિનંદન પત્ર અને કાસક્રેટા અપાય છે. તેમજ કીર્તિના કોટડા ખૂબ 'ધાય છે. પણ જૈન સમાજની આજીવન સેવા કરનાર, સુપ્રસિદ્ધ લેખક, કળાકાર, પ્રસિદ્ધ વક્તા, વિદ્વાન કે અધ્યાત્મ પ્રેમી સેવકને પ્રેરણાના પાન કરાવવા, તેમના કાર્ય માં હમદર્દી બતાવવા અને તેમના ઉત્સાહની વૃદ્ધિ કરવા માટે અભિનંદનના સમારંભ ચેાજવાની દૃષ્ટિ કે ભાવના આજસુધી જૈન સમાજના લક્ષ્યમાં નથી.
પડિત સુખલાલજી જેવા અદ્વિતીય વિદ્વાન, સુપ્રસિદ્ધ લેખક, નવીન વિચારક અને પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં મહાન તત્વચિંતક તેમજ દશ કને ગૂજરાત યુનીવર્સીટી એકટર એક ફીલેાસેાફીની માનદ પદવી આપે, તેમનુ' વિશાળ મિત્રમંડળ એક લાખ રૂપીઆની શૈલી આપે, યુવક-મ’ડળ સત્કાર સમારંભ ચાર્જ, તેમના પુસ્તકો માટે પુરસ્કારો આપે તેમજ મુંબઇ વિદ્યાપીઠ જેવી સુપ્રસિદ્ધ સંસ્થાઓ તેમના વ્યાખ્યાના ચેાજે ત્યારે જૈન સમાજને આવા મેઘાવી પુરૂષનું બહુમાન કરવાનુ... પણ સૂઝે નહિ એ જૈન સમાજની દીર્ઘ દૃષ્ટિના અભાવ ગણાય.
એમાં તા જૈન સમાજની શૈાભા છે. પેાતાના રત્નાને પ્રસિદ્ધિ આપવી, તેમના સાલા સિદ્ધ કરવા માટે પ્રેરણા આપવી, તેમનામાં રહેલી અનેક શક્તિઓના લાભ લેવા અને તેમના સેવાકાર્યને પુષ્પપાંખડીથી વધાવવુ એ તે પ્રગતિશીલ જૈનસમાજનુ પુણ્ય કાય હેવુ જોઇએ.