________________
મઢડામાં લાલન નિકેતન
( ૮૩ ). મેઘજીની સહાયતાથી રૂ. ૧૩૬૦૦ ભેગા કર્યા અને તે લાલન સાહેબને સવ. શ્રી મતીચંદ્ર ગીરધરલાલ કાપડીઆના પ્રમુખપદે પર્સ તરીકે અર્પણ કર્યા.
એ રકમ શેઠ નરશી નાગશીની કુ. માં જમા રાખી અને પૂજ્ય લાલન સાહેબ જ્યાં હોય ત્યાં બાર મહીને રૂ. ૨૦૦૦ મેકલવાને ઠરાવ કર્યો એથી હું નિશ્ચિત થયે, એ હકીકત વિસ્તારથી હવે પછી લખીશ.