________________
દક્ષિણ મહારાષ્ટ્ર જૈન પરિષદ
(૭૫) એક ભાઈએ પાંચસે કહ્યા. મને લાગ્યું કે તેનું ગરમ થઈ ગયું છે. તેને ઘાટ જેવો ઘડો હેય તે ઘડાશે. આગળ વાત ચાલી અને મેં જેશભરી ભાષામાં જણાવ્યું, કે પરિષદને અમર કરવા આગળ વધે. હુબલીથી આવેલા ભાઈશ્રી વસનજી જેતશીએ વીંટીના એક હજાર ને એક કહાં, અને સભામાં ચમત્કાર સર્જાઈ ગયે. શ્રી દેશપાંડે પણ રાજી થયા. પંડિતજીની વીંટીની કહાણ અમર બની ગઈ.