________________
સ્વ. ગં. મીઠાબાઈ
. ગ. બહેન લીલીબાઈ વસાઈયા
:
ઉડર
મારામારી
થી
છે
મઢડા સેવાશ્રમની સંચાલિકા. એ બહેનને આશ્રમમાં સૌ માતા માનતા. તેમણે તનમનધનથી પંડિતજીની સેવા કરી હતી.
. એ બહેન લધુવયમાં પંચત્વ પામ્યા. મીઠાબાઇનાં એઓ શક્ય હતા છતાં મીઠાબાઈને મોટા બહેન માનતા. તેમના સુખમાં પોતાનું સુખ માનતા. તેમણે પણ જીવ્યાં ત્યાં સુધી પંડિતજીની સેવા કરી.