________________
( ૩૨ )
પંડિત લાલન
ચિંતક અને વક્તા હેવાથી સુગ્ય ગુરૂની શોધમાં રહેતા અને એવા કેઈ ગુરૂવર્ય મળે તે પિતે તૈયાર હતા. - મિત્રે, નેહીઓ અને આપ્તજને ઘણા હતા. પંડિત લાલનના નવી દષ્ટિવાળા વિચાર સાંભળવા અને તેમના જ્ઞાનનો લાભ મેળવવા ઘણા ઉત્સુક રહેતા. પંડિતજી પ્રસંગે પ્રસંગે વકતૃત્વદ્વારા મિત્રને પિતાની વિચાર ધારાથી પ્લાવિત કરી દેતા.
દીક્ષા માટેના વિચારે ઘોળાતા હતા તેવામાં તેમના જીવનમાં એક ચમત્કારી બનાવ બન્યો અને જીવનનું દષ્ટિ બિંદુ બદલાઈ ગયું.