________________
વંશાવળી તથા પરિવાર
કપુરચંદ
ફતેહચંદ—-પદમશી
રાજ
વીરચંદ
સવજી ભીમજી
પાનાચંદ—દેવા
।
વીરજી ઝવેરચંદ કચરા
( ૨૩ )
માનજી શાંતિદાસ
ફતેહચંદભાઈની દસમી પેઢીએ જ શ્રી વર્ધમાન અને પદ્મસિંહ એ ભાઇએ થયા. તે શ્રી અમરશીના પુત્ર થાય જે વિ. સ. ૧૯૩૦ માં કચ્છ આરીખાણામાં થયા અને આ અને ભાઇઓએ તા લાલન ગેાત્રમાં દાનની ગંગા વહેવરાવી અને જૈન શાસનના જય જયકાર કર્યાં તે આપણે જોઇ ગયા.
કપુરચંદભાઈને પદમશી નામે બીજો પુત્ર હતા. તે જામનગરમાં જ રહેતા અને સાદાઈમાં સુખ માનતા.
કપુરચંદભાઈના સસરા શ્રીમ'ત હતા. તેમના એમને સારા એવા ટકા હતા. કપુરચ'દના પત્નીનું નામ લાધીખાઈ હતુ. તે સરળ સ્વભાવના હતા.
લાધીખાઈના પિતાનું નામ કલ્યાણુજી મુરારજી, કલ્યાણજીભાઇને ત્રણ પુત્રેા હતા. જેઠાભાઈ, દેવશીભાઈ અને લીલાધર. જેઠાભાઇને એ દીકરા હતા, એક જેવતભાઈ અને બીજા વિઠલજીભાઈ, જેવતભાઈને કંઈ સંતાન