________________
વંશાવળી તથા પરિવાર
[૫] આપણે જોઈ ગયા કે લાલન વંશના પૂર્વજે મહા પરાક્રમી તથા ધર્મપ્રેમી અને દાનવીર થઈ ગયા છે. આ નીચેના લાલન ગોત્રના આંબામાંથી આપણને ગેત્રની વંશાવળી મળી રહે છે. પરમાર રજપુત (વિક્રમ સંવત ૧૨૨૯)
રાવજી (પીલુડા)
લાલણ
માણેકજી
મેધાજી
લુ ભાજી
સહદેવજી
ટેડાજી
લુંઢાજી
લુણાજી