________________
(૩)
ક્ રત્ન ગ્રહણ કરવાના સમય બહુ સુંદર આળ્યેા છે. પરલાકમાં સમ્યક્ત પામવુ' બહુ કઠિન છે. જે જે દિવસે ને રાત્રી ાય છે તે પાછાં આવતાં નથી. આયુષ્યને કાપી નાંખે છે. પછી તેવી સામગ્રી મળતી નથી, હાલ મળી છે, છતાં પ્રતિખાધ નહિ પામે તેા પછી અધેાગતિમાં ચાયા જઈશું, તેમાં શું આશ્ચય ? હું મુસાફર ! સમય થોડો છે અને હજી તારે તારા આત્મા માટે કાય ઘણાં કરવાનાં છે, એમ સમજી પ્રમાદ ના ત્યાગ કરો જાગ્રત થઈ જા ! પ્રમાદમાં પડી અમૂલ્ય સમઅને સાક નહિ કરે તેા ચિંતામણિ રત્નથી અધિક માનવ ભવ એળે ચાલ્યા જશે, પછી તને ઘણું! પસ્તાવા થશે. આ હુકીકત બિલકુલ ભૂલીશ નહુ માટે જલદી સાવધાન થઇ જા ! અને અનાદિકાળથી સંસારમાં દુઃખ આપનાર અષ્ટ કર્મને જડમૂળથી ઉખેડી નાંખવા 'પૂણ રીતે પ્રયત્ન કરવાની તારી ક્રુજ છે તે ભૂલીશ નહિ. આવાં ઉત્તમ સાધન પામ્યાં છતાં પ્રમાદને વશ થઈ નવાં કમ ખાંધીશ તા મળેલી સામગ્રી હારીને અધોગતિનાં ભયંકર દુઃખા સહન કરવાં પડશે, તે લક્ષમાં રાખજે. આ હકીકત બહુ જ લક્ષમાં રાખવાના છે. હું જીવ ! તારે યાદ રાખવું જોઇએ કે, સ`સારમાં ઘેાડી મુદ્દત માટે ભેગાં થયેલાં કુટુ બાર્દિક તમામનું કાર્ય કરવાનું શીર પર આવ્યું તે પણ પેાતાનુ' ન બગડે, પરભવનું-દુર્ગતિનું આયુ ન અંધાય, તે નિશાન કદાપિ ભૂલવુ* ન જોઇએ. ભૂલીશ તે મૂખ અને ગમાર કહેવાઈશ. આત્મહિતનું સાધ્ય જો પાર પાડવું હાય તે। જેવા સંસારના પદાર્થોં ઉપર આનંદ અને આસકત છે, તેવા જ આનંદૅ અને આસકિત આત્મકલ્યાણ કરવામાં કર. જો કરીશ