________________
(૨૮)
એસી રહ્યા હાત તા કાંઇ પંચાત કરવી ન પડત, અધા મંડાવે છે તે તમામને જાણીએ છીએ, કોઇને કાકાનુ મામાનું વગેરે કાઢી મૂકેલુ' હશે તે વાપરતા હશે. ખાકી તા તમામ વાપરે તેવા છે તે તે મારા જોયેલા જ છેને. આ તમામને ગુરુ મહારાજ પણ વારતા નથી કે:--‘ ભાઇ ! તમે તમામ વ્યાખ્યાનમાં આવી ટીપણીએ લઇ બેસશે તેા વ્યાખ્યાનમાં કાણુ આવશે ?' ખેર ! આપણને શુ ? આપણે તે એક પાઈ પણ આપવાના નથી, અને હવે આજથી વ્યાખ્યાનમાં પણ આવવું નથી,’
આવા માઠા વચાર કરી ગુરૂ મહારાજ તથા સંઘના દોષ કાઢી વ્યાખ્યાનમાંથી ચાલ્યેા ગયા, ધમ શ્રવણુ કરી શકયા નહિ. આત્મિક ધન કુણુ કાઢિયાએ લૂંટી લીધું. ખીજા ચારાએ ઘરમાંથી ધન લૂંટી લીધું... હાય તે રાજા પાસે ફરિયાદ કરી શકાય. રાજા તથા અમલદારો સાંભળે આચારની ફરિયાદ કાને સંભળાવવી ? ત્રણ જગતના નાથ પરમાત્મા વિના કોઈ સાંભળનાર પણ નથી. આ કૃપણુ કાઢિયા સારા ડાહ્યા માણસને પણ ભમાવી નાંખે છે. તેના બળથી ભવ્ય જીવેા પાસે પૈસા હોય, તે પણ શુભ કાર્યોમાં ખરચીને મનુષ્ય ભવના લહાવા લઈ પુણ્યાનુબંધી પુણ્યને ઉત્પન્ન કરી શકતા નથી, એટલું જ નહિ પરંતુ ધમ સાંભળવા જતાં અટકે છે. આ કાર્ડિયાએ હદ વાળી નાંખી. તે દિવસ પણ બિચારાના નિષ્ફળ ગયા.
સાતમે દિવસે પાછા શુભ વિચારા પ્રકટ થયા. વિચારશક્તિ સારી પ્રકાશિત થવાથી પશ્ચાત્તાપપૂવ ક એલ્યા ફ્રે-અહા ! મે ́ ગઇકાલે માઠા વિચારા કર્યાં. લક્ષ્મી તે