________________
૧ જિન પ્રતિમા, ૨ જિન મંદિર, ૩ જ્ઞાન, ૪-૫ સાધુસાધ્વી, ૬-૭ શ્રાવક-શ્રાવિકા,
આ સાત ક્ષેત્ર ઘણાં ઉત્તમ સમજવાં.
દેશના દેતાં ગુરુ મહારાજે લૌકિક હકીકત કહેતાં જણાવ્યું જે વ્યાજે મૂકેલા પૈસા ઘણી મુદતે બમણ થાય, વેપાર સારે કરવામાં આવે તે ગણું થાય, અને ક્ષેત્રમાં અનાજ વાવેલું હેય ને મેઘવૃષ્ટિ વગેરે સારી થયેલ હોય તે સો ગણું થાય, પરંતુ પાત્રમાં નાખેલા પૈસા તે અનંતગણ થાય, માટે લક્ષમીને પ્રાપ્ત કરીને સારા ક્ષેત્રમાં તેને વ્યય કરે, તે જ તેનું ફળ છે. સાત ક્ષેત્રમાં પિસા વાપરવાથી જીવ નરક તિર્યંચાદિ દુર્ગતિને છેદ કરી દેવતાના તથા ઈન્દ્રના સુખને પ્રાપ્ત કરે, વાસુદેવ બલદેવ-ચક્રવતિની પદવી પણ પામે, છેવટ તીર્થકર નામકર્મ પણ ઉપાજી, સકળ કમને ખપાવી, અવ્યાબાધ સુખને પામે. આ પ્રકારની ગુરુ મહારાજની દેશના સાંભળી ઘણું શ્રોતાઓ સાત ક્ષેત્રમાં દ્રવ્ય વાપરવા તૈયાર થયા. ટીપ કરવા માંડી. મેટી રકમ એકઠી કરીને સાતે ક્ષેત્રમાં વાપરવાની ચેષ્ય ગો વણ કરવા માંડી. તે વખત કપણ કાઠિયે જે ભવ્ય જીવના શરીરમાં પેઠે છે, તેણે એટલે સુધી જેર માર્યું કે શુભ ગતિ તેડી નાંખી દુર્ગતિ મેકલવા પ્રપંચ ર, સારી ભાવના અને સુંદર વિચારેને ફેરફાર કર્યો, જેથી વ્યાખ્યાનમાંથી ઊઠી જવા માંડયું. તેવામાં કઈ પૂછવા આવ્યું કે “ભાઈ ! આ શુભ કાર્યમાં કાંઈ મંડા.” ત્યારે તેની સાથે વઢવા માંડયું, પારકા અવગુણ કાઢવા માંડયા. ધમની નિંદા કરવા માંડી. “કયાં પાપ લાગ્યું કે વ્યાખ્યાનમાં આવ્યા, ઘેર