________________
(૨૫) કાંઈ આપણી લાલચ નથી, આપણું ઉપર ઉપકાર કરવા માટે તે દેશના દેવા પ્રયાસ ઉઠાવે છે, આપણે નહિ સાંભળીએ તે એમને કાંઇ ખેટ જવાની નથી, તેમાં તે આપણું જ બગડશે. આપણે વીતરાગ પ્રભુનાં વચન શ્રવણ કર્યા વિના ફેગટ મનુષ્યભવ હારી જઈશું. ગુરુની પાસે માન છે ? ત્યાં તે માનને દેશવટો દેવું જોઈએ, મેં માઠા વિચારે કર્યા–મેં ભૂલ કરી.” આવા સારા વિચારથી તેણે અહંકારને જી.
જીતના સમાચાર મેહરાજાને પહોંચ્યા કે—પાંચમા ક્રોધ નામના કાઠિયાને રવાના કર્યો–ક્રોધ આવીને શરીરમાં પિઠો. ક્રોધરૂપી અગ્નિ સળગવાથી તમામ ગુણે ભસ્મીભૂત થઈ જાય છે. કોઇપૂર્વનું ચારિત્ર બે ઘડીમાં તે નષ્ટ કરે છે. ઘણું કાળની પ્રીતિને ક્ષણવારમાં તેડનાર ક્રોધ છે. આત્માના ગુણને ઢાંકનાર ક્રોધ છે. દુર્ગતિરૂપ મેટા ખાડામાં પટકનાર તે ક્રોધ છે. સ્વ અને પરને બાળવામાં તેને પુરુષાર્થ છે. સારાં વચનને તે દૂર કરાવનાર છે. શાસ્ત્રમાં મહાત્પ, લેભાન્ય, વિષયાન્ય ને ક્રોધાન્ધ– આ ચાર પ્રકારના અંધ કહ્યા છે. અંધ માણસ જેમ માર્ગ કે કુમાર્ગ જોઈ શકતો નથી, તેમ ક્રોધાન્ય માણસ કૃત્યા
ય-હેયાપાદેયને સમજી શકતા નથી. પ્રથમ કાંઈક જાણ"ણું હોય તે પણ ક્રોધને વશ થવાથી અજ્ઞાનદશાને પામે છે. આવા પ્રકારને ક્રોધ, ધર્મશ્રવણ કરનારને ઉદરમાં આવે કે જુદી લાઈનના વિચારે પ્રગટયા. “ગુરૂ પાસે વ્યાખ્યાન શ્રવણ કરવા કેણું જાય ? ત્યાં તો અમુક મારા વિરી પણ આવે છે. તેને દેખવાથી આપણને ઠીક નહિ