________________
(૨૪)
કા'માં ઊંઘીશ તા જિનવાણીનુ' શ્રવણ નહિ થાય માટે નિદ્રાને દૂર કર.’ એમ વિચારી મન મજબૂત કરી નિદ્રા ન આવે તેવા ઉપાયા શેાધ્યા અને ધમ સાંભળવા ગયા.
<<
માહુરાજાને ખબર પહેાંચ્યા, મેહરાજા અકળાયે. તુરત જ ચાથા અહંકાર નામના કાઢિયાને ખેાલાવી આજ્ઞા કરી:-‘તું એકદમ જા, ધર્મ શ્રવણુ કરનાર ભવ્ય જીવને શ્રવણ કરતાં અટકાવ, તારું પરાક્રમ ખરાખર મતાવ, અહંકાર તુરત રવાના થયેા. ભગ્ન જીવના શરીરમાં પેઠા, ભવ્ય જીવના વિચારને અહંકારયુક્ત બનાવ્યા તે વિચારવા લાગ્યા કે – ગુરુ મહારાજની પાસે તે આવ્યા. પરંતુ આદર તે। દીધા નહિ,અમારી સામ્' પણ જોયુ નહિ, ધમ લાઞ દેવાની તેા વાત જ કયાંથી હોય ? તેમ સભાએ પણ બોલાવ્યે નહિ. ખેર, આવ્યા તે આવ્યા-હવે આપણે વ્યાખ્યાન શ્રવણુ કરવા આવવુ નથી. અહી’ મેાટા નાનાના વિવેક તે છે જ નહિ.હું કાણુ ? મારી આબરૂ કેવી ? જ્યાં જાઉં ત્યાં સત્કાર મળે, અહી તા કાંઇ ઠેકાણું જ નથી. આવા વિચારા કરાવી અહંકાર કાઢિયાએ ધમ શ્રવણુ કરનારને મૂંઝવી નાંખ્યા. ધર્મરૂપી ખજાના લૂંટી લીધા. ગુરુ ઉપરથી આદર ઘટયેા, કાંઇ લેવા દો' નહિ. જયાં વિચારો ફેરફાર થાય છે, ત્યાં પછી કંઇ સમજી શકાતું નથી. અહંકાર કાઠિયાની જીત થયાના સમાચાર માહુરાજાને પહોંચતાં તે ઘણા ખુશી થયા. ભવ્ય જીવ તે દિવસ પણ ગુમાવી બેઠા.
પાંચમે દિવસે કંઇક બુદ્ધિ સતેજ થઇ, શુદ્ધ વિચારા પ્રગટયા, ને ગુરુ ઉપર આદર થયા. · ખરેખર મૈં ગઇકાલે માડ઼ા વિચારો કર્યો, ગુરુ મહારાજ તાનિઃસ્પૃહી છે, એમને