________________
(૧૫)
નહિ, હું તમારા દેવીદ્યત્ત પુત્ર છું, માટે જે કાંઈ નિધાન હાય, તે મને દેખાડો.' એટલે તે ખતાવશે. મુનિરાજના કહેવા પ્રમાણે દેવીદત્તે કર્યું". એકડાએ પાતાના પગ વડે ઘરના ખૂણામાંથી નિયિ (ધનના ખજાના)નું સ્થાન દેખાડયુ.... દેવોđત્ત મુનિરાજના સમાગમથી હિંસાથી અચ્યા. ધન મળ્યું ને સુખી થયેા. એકડો પણ મરણાંત કષ્ટથી અચ્યા.
આ પ્રમાણે દેવશર્માને મિથ્યાત્વના સેત્રનથી તિય ઇંચ થવું પડયું. માનવ ભવ હારી ગયા. (ઇતિ દેવશર્મા દૃષ્ટાંત.)
આ હેતુથી મનુષ્યભવાદિ સામગ્રી મળી પણ તે મિથ્યાત્વને આદરવાવાળી થઈ તે તેને નિષ્ફળ જાણવી, શાસ્રકાર એક માજી સત્તર પાપસ્થાનક અને એક માજી મિથ્યાત્વ આ બે છાબડામાં મિથ્યાત્વના છાબડાને નીચું જનાર બતાવે છે. સત્તર પાપસ્થાનકથી પણ મિથ્યાત્વનું જોર ઘણું છે. મિથ્યાત્વને રાગ-અધકારાદિથી પણ વિશેષ હાનિકારક બતાવતા છતાં કહે છે જે :--
मिथ्यात्वं परमो रोगो, मिथ्यात्वं परमं तमः
જ્યારૂં ગમ: શત્ર, મિથ્યાત્વ વર્ષમ વિમ્ ॥ શ્} जन्मन्येकत्र दुःखाय, रोगो ध्वांतं र ुर्विषम् । તેનો સ્તુવિષમ્ अपि जन्मसहस्रेषु मिथ्यात्वमचिकित्सितम् ॥ २ ॥
અર્થ : મિથ્યાત્વ ઉત્કૃષ્ટ રાગ છે, મિથ્યાત્વ ઉત્કૃષ્ટ
:
અંધારું છે. મિથ્યાત્વ ઉત્કૃષ્ટ શત્રુ છે, મિથ્યાત્વ ઉત્કૃષ્ટ ઝેર છે, આ તમામ વસ્તુને ઉત્કૃષ્ટ અતાવાનું કારણ એ કે રાગ, અધારું, શત્રુ અને ઝેર; આ ચારે વસ્તુ એક ભવમાં જ જીવને દુ:ખદાયી થાય તે, છેવટે પ્રાણ હરણ કરે