________________
૫૦ ૧
પર્વ
૨.
(૩૪) ૪. મિથ્યાત્વીપર્વ નિષેધક ગહુલી
(દેશી-ઓધવજી સદેશે કહેજો ) પર્વ મિથ્યાત્વી પરહર સહુ બનીએ, મિથ્યા મતિ મળવાને માર્ગ મનાય છે; સમકિતવંતી નારને એ શોભે નહિ, શાસન આણાનું ઉલંઘન થાય છે. બોળ થના બળ વડે બૂડી જઈ કાકડી પર કેઈ કરતાં કાળે કેર જે, દયા ધર્મ આ અરે તમારે કયાં ગયે, કરી વિચાર ને દૂર કરે અંધેર જે. રાંધણ છઠ્ઠની રસનામાં રાજી કરી, વાસી ભોજન કરતાં અગણીત વાર જે, સાતમ પાળી શીતળાની પૂજા કરે, પિઢાઓ વળી ચૂલામાં ધરી પ્યાર જે. રાંધણ છઠ્ઠની રચના તે વસમી થશે, વાસી ભેજન વેરાવશે બહુ પાપ છે, ધર્મ અને વૈદક વિરુદ્ધ વરતી આ, તે રોગાદિક વધશે એથી અપાર જે. કુદેવ કેરી સેવા કરવા શાસ્ત્રમાં, સરસ રીતથી નિષેધ છે નિરધાર જે; તે શીતળાને છોડીને બહુ ભાવથી, વિતરાગની સેવા કરે સુખકાર જે. ધન્ય ભાગ્ય શીતળાને બહેની સમજશું; કે હશે પ્રગટયા કંચન સૂર્ય પ્રકાશ જે,
પર્વ. ૩
પર્વ. ૪
પર્વ:૫.