________________
કરીએ નિભ કરીએ *એ વિમળગિરિ
(૩ ). જીરે ધમની ભાવના રાખજે, જીરે ધર્મ છે ચકળ આધાર જે. જે. જીરે ધર્મ વિના શિવપદ નહીં, જીરે ધર્મ કરે નરનાર છે. જે જીરે ચૌદ રાજના લોકમાં, જીરે રઝળે આ જીવ અપાર રે. જે જીર એક પ્રદેશ ન મેલી, જીરે લોકસ્વરૂપ વિચાર છે. જે જીરે બોધીબીજપણું પામવા, જીરે સમાવતરો શ્રીકાર છે. જે છરેલાવના બેધિબીજ ભાવતાં, જીરે પામે સમકિત સાર જે. જે. જીરે ભાવના બાર વિચારીને, જીરે ટાળે ભવ દુઃખ રે. ૪૦. કરે સદગુરૂવાણી સાંભળી, જીરે પામો મનને સુખ રે. ૪૦.
૨. સામાયિક કરવા વિષે ગહેલી
(જાત્રા નવાણું કરીએ વિમળગિરિએ રાગ) સામાયિક નિત્ય કરીએ, હો પ્રાણ ! સામાયિક નિત્ય કરીએ, કરીએ તે શિવ સુખ વરીએ...
ધ્યાન દોને દૂર કરીને, ધર્મનું ધ્યાન જ ધરીએ; સમતાને શુભ લહાવ લેવાને, સાવદ્ય કર્મ પરિહરીએ. હે પ્રાણી દુર્લભ નરભવ દુર્લભ આવે, ધર્મ મળે ન ફરી ફરીએ; દેય ઘડીની એક સામાયિક, કરવાનું કેમ વિસરીએ. હે પ્રાણી શ્રાવક નામ ધરાવી સાચું, વીર વચન અનુસરીએ, સામાયિક દરરેજ કરીને, પુન્યની પિઠી ભરીએ. હે પ્રાણી સામાયિક કરી વિકથા કરતાં, લાભ સકળને હરીએ; તે માટે મન વશ રાખીને, દેષ ન વરીએ જરીએ. હે પ્રાણીસામાયિક છે સાચું સદાનું, નાવ ભલું ભવદરિયે; જે સમતાથી તે પર ચઢીએ, તે ભવસાગર તરિયે. હે પ્રાણી બત્રીશ દોષને દૂર કરીને, વ્રત વિધિથી ઉચ્ચારીએ. સદગુરુવાણી સાંભળી મનસુખ, પાપ થકી ઓસરીએ હે પ્રાણી