________________
ગહેલીયા ૧. બાર ભાવનાની ગહુલી
(જીરે કામની કહે સુણે કંથજી—એ રાગ) અરે ભાવના બારે ભાવજે, અરે ભાવથી સહુ નરનાર રે; જંજલી વડા! જાગો રે, તમને ચેતવું. જીરે મેંઘેરે આ ભવ મેળવી, જીરે પામે ભવને પાર રે. જંe જીરે નાશ છે સર્વે આખરે, અરે સવપ્ના સમે રે સંસાર રે. જે જીરે અનિત્ય ભાવના ભાવીને, ઝરે ચેતે ચિત્તમાં લગાર છે. જે જીર અશરણ ભાવના એમ કહે,જીરે જૂઠી છે જગની સગાઈ.જ જીરે મૃત્યુ આવે શરણું કે નહિ, છરે કેના છોરુ ના ભાઈરે.. જીરે ચાર ગતિના ચેકમાં, જીરે ચેતન રઝળે અપાર રે. જ જીરે સંસાર ભાવના સમજતાં, જીરે ધર્મ કરી પામો પાર રે. જં જીરે એકત્વ ભાવના ચિત, છરે એકલે આવે ને જાય છે. જે જીરે એકલે કર્મને ભગવે, અરે ભાગ ન કેઈથી લેવાય છે. જે જીરે જીવ ને કાયા જુદાં ગણે, જીરે જાણે જુદો પરિવાર છે. જે જીરે અન્યત્વ ભાવના ભાવતાં, જીરે આતમતવ વિચાર છે. જે જરે અશુચિ ભાવના ઓળખે,જીરે અશુચિ ભરી આ કાય છે. જે જીરે અશુચિ પદાર્થથી ભરી, જીરે મેહ શું એમાં થાય છે. જે જીરે આશ્રવ ભાવના ભાવતાં, જીરે પાપથી અટકે સદાય . જે છરે કર્મબંધન નવાં નહિ કરે, અરે તે શિવસુખ પમાયરે. જં જીર સંવર ભાવના સમજજે, છરે આશ્રવને કરી રાધ છે. જે જીરે મન વચ કાય શુદ્ધિ કરી, જીરે મેળવે સદગુરુ બેધ રે. પર ચઉગતિ રૂપ સંસારનું, જીરે બીજને હરવા ખાસ રે. જે જીરે નિર્જરા ભાવના ભાવતાં, છરે કર્મને કરજે નાશ છે. જે
અરે અથાિના ભાવતાર જાથે જ પરિવારે જ