________________
(૩૦) ૫૮ દિવાળીની રાત્રે, “મહાવીર સ્વામી સર્વજ્ઞાયનમાની નવ
કારવાલી જે ગણાય છે તે, મહાવીર સ્વામીએ સવ
પણાએ દેશના લીધી તેથી. ૫૯ જેને ઉપવાસ કર હેય તે અડધી રાત્રી પછી ખાય
તે ભંગ થાય. ૬૦ સંકટમાં પડેલી સતીનું શિયળ ખંડન થાય તે તેનું
દ્રવ્યથી સતીપણું જાય પરંતુ ભાવથી ન જાય. ૬૧ સાધ્વીને શ્રાવકે વાંદે ત્યારે ફક્ત “આશું જાણહ ભગવતી
પસાઉ કરી” એટલું બોલે બાકી નહીં. ૬૨ કેવલજ્ઞાન પામેલી સાથ્વી છદમસ્થ સાધુને ન વદે, સાધુ
કેવલી સાઠવીને ન વદે, પુરષ પ્રધાન કહેવાય ૬૩ તપસ્યા વડે નિકાચિત કર્મને પણ ક્ષય થાય. ( ઉત્ત
રાધ્યયન સૂત્રવૃત્તિ) ૨૪ પહેલે દિવસે ચાવીહાર ઉપવાસ કરેલ હોય અને બીજે
દિવસે પાછો ઉપવાસ કરવો હોય તે પણ પચ્ચખાણ
તે એક ઉપવાસનું જ થાય. ૨૫ સ્થાપનાચાર્ય મસ્તકની ઉપર, પગથી નીચે અને તિય
દેખી ન શકાય એવી રીતે હોય તે દિક્ષાદ્ધિ ન થાય. ૬૬ પરમાધાર્મિક ભાવી પણ હોય અભવી પણ હોય. (હીરપ્રશ્ન) ૨૭ શત્રુંજય ઉપર પાંચ પાંડવ વીસ કટિ મુનિ સાથે સિદ્ધિ
વર્યા તે કેટી સો લાખની જાણવી. (હીરપ્રશ્ન પા. દ8) ૬૮ પાક્ષિકા તીને જે ચતુથી િત૫ કારણ વિના ન કરે તેને
પ્રાયશ્ચિત્ત આવે, ૬૯ જેઓએ શુકલ પંચમી ઉચ્ચારી હોય તેને પણષણને
અઠમ કદાચ કર હોય તે મુખ્ય વૃત્તિએ ત્રીજથી કરે પછી કદાચ બીજથી કરે તો પણ ચાલે.