________________
(૨૮) ૪૮ તપ કરવાની શક્તિનો અભાવ હોય તે આલોચનના
પ્રાયશ્ચિત્તમાં શક્તિ અનુસાર જિનમંદિર, જીવદયા, જ્ઞાનભંડાર વગેરેમાં યથાશક્તિ ગુરુમહારાજ કહે તે
પ્રમાણે ખરચવું. (સેનપ્રશ્ન, ઉલ્લાસ બીજે.) ૪૯ તામલી તાપસે અંત સમયમાં મુનિવર દીઠા ત્યાં
સમકિત પામ્યા, આ હકિકત જિનેશ્વરસૂરિકૃત કથા
કેશમાં છે. ૫૦ સપિઈન્દ્રા સર્વદા સમકિતદષ્ટિ જ સંભાવના કરાય છે. - નતુ મિયાદષ્ટિ. (સેનપ્રશ્ન) ૫૧ રાવણને રાવણના ભાવથી ચૌદમા ભવે તીર્થકરપણું
ત્રિષણિય ચરિત્રમાં કહ્યું છે, કેણિકને કહ્યું નથી. પર શ્રી મલ્લિજિનેશ્વરને બાર પર્ષદાની અવસ્થિતિ સર્વ જિને
શ્વરની માફક હેય પરંતુ વૈયાવચ્ચ સાઠવીએ કરે. ૫૩ ચૈત્ર માસને કાર્યોત્સર્ગ મુનિવરે ભૂલી જાય તે રોગ
સંબંધી ક્રિયાઓ પિતે કરવાને તથા બીજાને કરાવવાને
સમર્થ ન થાય. (સેનપ્રશ્ન) ૫૪ કલ્પસૂત્ર વાંચવા માટે પડખે અસઝાય હોય તે પણ તથા
વિધ અવશ્વકરણીયપણું હોવાથી બંધ ન રહે. (સેનપ્રશ્ન) ૫૫ નવકારસીનું પચ્ચખાણ સૂર્યોદયથી બેઘડી પહેલાં ન
થાય. (ગશાસ્ત્રવૃત્તિ પંચાસક વગેરેમાં) ૫૬ હાલ ભરતક્ષેત્રમાં મનુષ્ય તથા તિયાને અવધિજ્ઞાન
તથા જાતિસ્મરણ જ્ઞાનને વિચ્છેદ શાસ્ત્રમાં કહ્યો નથી. ૫૭ સાધુ કેઈપણ કારણે અને ત્રણ થીગડાં ઉપર ચોથું
આપે તે પ્રાયશ્ચિત્ત આવે એવું નિશિથ સૂત્રના પહેલા ઉદ્ધશામાં કહ્યું છે.