________________
(૩૩ર) ‘ણી પરે ચતુર સનેહી આતમા, ઝીલે સમરસ પુર સદાય;
અનુપમ આતમ અનુભવસુખ લહે,દિનદિન અધિક સુનુ ભલાઈ. ૧૨ પંડિત વિનયવિમલ કવિ રાયના, ધીર વિમલ કવિરાય જયકર; સેવક તસ વિનયી ઉપદિસે, સુમતિ થકી સુખ થાય સુહંકર. ૧૩
૧૯ આનંધન ત પદ કયા તન માંજતા રે, એક દિન મિટ્ટીમેં મિલ જાના, મિઠ્ઠીમેં મિલ જાના બંદે ખાખમેં ખપ જાના. કયા મિટ્ટી ચૂનસૂન મહેલ બંધાયે બંદા કહે ઘર મેરા, એક દિન બંદે ઊઠ ચલેંગે યહ ઘર તેરા ના મેરા. કયા૧ મિટ્ટી ઓઢાવન મિટ્ટી બિછાવન, મિટ્ટકા શીરાણા ઈસ મિટિયાકું એક ભૂત બનાયે અમર જાલ લેભાના. કયાર મિટિયા કહે કુંભારકું રે તૂ ક્યા ખૂદ મોય, એક દિન વોહી આવેગા પ્યારે, મેં ખૂગી તેય. કયા ૩ લકડી કહે સુથારને રે તુ કયા જાને મેય
એક દિન ઐસા આવેગ રે, મેં ભેજુંગી તેય. કયા જ - દાન શિયળ તપભાવના રે, શિવપુર મારગ ચાર, આનધન ભાઈ ચેત પ્યારે, આખર જાના શિંવાર. કયા ૫