________________
( ૩૩૦) એમ સવી વિશ્વ વિદારીને વણઝારા રે, પહેચજે શિવપુર વાસ,
અહે મોર નાયક રે. ૧૨ ક્ષય ઉપશમ જે ભાવના વણઝારા છે, પિઠ ભર્યું ગુણ રાશ,
અહે મારા નાયક રે. ૧૨ સાયિક ભાવે તે થશે વણઝારા રે, લાભ હશે અપાર,
અહો મેરા નાયક . ૧૩ ઉત્તમ વણજ જે એમ કરે, પ નમે વારંવાર,
અહે મારા નાયક રે. ૧૪ ૧૭. આત્મહિત સક્ઝાય મારું મારું મમ કર જીવ તું, જગતમાં નહિ તાહરું કેય રે . આપ સ્વાર્થે સહુ મલ્યા, હદય વિચારીને જેય રે. ૧ દિન દિન આયુ ઘટે તાહરુ, જીમ જળ અંજલિ હાય રે, ધર્મવેળા નાવે ટુંકડો, કવણુગતિ તાહરી હોય છે. મારું ? રમણ શું રંગે રચે રમે, કાંઈ દીયે બાવળ બાથ રે, તન ધન જેબન સ્થિર નહિ, પરભવ નાવે તુજ સાથ રે, મારું છે એક ઘરે ધવલ મંગલ હુવે, એક ઘેર રૂવે બહુ નાર રે, એક ઘરે રામ રમે કંથરુ, એક સજે સકલ શણગાર રે. મારું ૦ ૪ એક ઘરે સહુ મળી બેસતાં, નિત નિત કરતા વિલાસ રે, તેરે સાજનિ ઊઠી ગયે, થિર ન રહે એક વાસ રે. મારું એહવું સ્વરૂપ સંસારનું, ચેત ચેત જીવ ગમાર રે, . દશ દૃષ્ટાંતે રે દોહીલે, પામ મનુજ અવતાર છે. મારું ૬ હરખવિજય કહે એહવું, જે ભજે જિનપદ રંગ રે : તે નરનારી વેગે વરે, મુક્તિ વધુ કેરે સંગ રે. મારું છે