________________
( ૩૯ ) પર રમણીકે પ્રસંગમ.શત દિવસ રાચ્યા; અજ્ઞાની જીવ જાણે નહિ, શીલ રત્ન સાચા. અમ તે ગુરુ દેવ ધર્મ, ભાવ ભક્તિ કીજે; ઉદયરત્ન કહે તીન રત્ન, યત્ન કરી લીજે. ૧૬, વણઝારાની સજ્ઝાય
૧
૩
નરલવ નગર સેાહામણુ વણઝારા રે, પામીને કરજે વેપાર, અહા મારા નાયક રે. સત્તાવન સંવર તણી વઝારા રે, પેઠી ભર ઉદાર, અહા મારા નાયક . જીભ પરીણામ વિચિત્રતા વઝારા રે, કરિયાણાં બહુ મૂલ, અહા મારા નાયક ૨. માક્ષનગર જાવા ભણી વણુઝારા રે, કરજે ચિત્ત અનુકૂલ, અહા મારા નાયક રે. ૪ ક્રોષ દાવાનલ આલવે વઝુઝારા રે, માન વિષમ ગિરિરાજ, અહા મારા નાયક રે ઓલ ધજે હળવે કરી વઝુઝારા રે, સાવધાન કરે કાજ, અહા મારા નાયક રે. વંશજાલ માયા તણી વણઝારા રે, તીઠાં ન કરજે વિસરામ, અહા મારા નાયક રે. ખાડી મનેરથ ભટ તણી વણુઝારા રે, પૂરણનું નહિ કામ, અહા મારા નાયક રે.
૭.
રાગ દ્વેષ ઢચ ચારતા વસુઝારા રે, વાટમાં કરશે દેશન,
અહા મારા નાયક હૈ. ૯ વિવિધ વીય ઉદ્ભાસથી વધુઝારા રે, તે હણુજે શીરઠાણુ, મહા મેરા નાયક હૈ. ૧૦
ચેત૦ ૪
ચેત૦ ૫
પ