________________
( ૩૨૭)
એ સસરા સાચા સગેાજી રે, આપે મુક્તિની પાઘ; ઋણ અવસર ચૂકું નહિજી રે, ટાળું કમ વિપાક ૨, પ્રાણી૦ ૩ મારું કાંઈ મળતું નથીજી રે, ખળે બીજાનું એ; પાડોશીની આગમાંજી રે, આપણા અળગા ગેહર, પ્રાણી ૪ જન્માંતરમાં જે કર્યાંજી રે, આ જીવે અપરાધ; ભાગવતાં ભલી ભાત જીરે, શુકલ ધ્યાન આસ્વાદ રે, પ્રાણી ૫ દ્રવ્યાનળ ધ્યાનાનળેજી રે, કાયા ક્રમ 'ત; અંતગઢ હુવા કેવળીજી રે, ધમ રત્ન પ્રણમંત રે. પ્રાણી૰ છ ૧૩. સમકિતની સજ્ઝાય
સમકિત નવી લઘુ` રે, એ તા ફ્ન્યા ચતુતિ માંહે, એ આંકણી. ત્રસ સ્થાવરકી કરુણા કીની, જીવ ન એક વિરાધ્યા; તિન કાળ સામાયિક કરતાં, શુદ્ધ ઉપયાગ ન સાન્ધ્યા. સમ૦ ૧ જૂઠ્ઠા આલનકા વ્રત લીના, ચારીકા પણ ત્યાગી; વ્યવહારાદિમાં નિપુણ ભયા, પણ અંતર દ્રષ્ટિ ન જાગી. સમ૦ ૨ ઉવ ભૂજા કરી ઊંધા લટકે, ભસ્મ લગા ધુમ વર્ક; જટા બૂટ શિર મૂડે જાડા, વિષ્ણુ શ્રદ્ધા ભવ ભટકે. સમ૦ ૩ નિજ પર નારી ત્યાગ કરકે, બ્રહ્મચારી વ્રત લીધા; સ્વર્ગાહિક ચાકો ફળ પાકે, નિજ કારજ નહીં સિધ્યેા. સમ૦ ૪ આજ્ઞા ક્રિયા સમ ત્યાગ પરિગ્રહ, દ્રવ્યલિંગ ઘર લીના; દેવચ'દ્ર કહે ચા વિષે તા હમ, બહુત વાર કર લીના સમ૦ ૫ ૧૪. વૈરાગ્યની સજ્ઝાય
જોઈ જતન કર જીવડા, આયુ અજાણ્યું જાય રે;
લે લાહા લક્ષ્મીતણા, પછી તિહાં કાંઇ નહિ થાય રે. જોઈ, ૧ ફુલડા ભવ માણસ તણેા, દુલારે દેહ નિરામે રે; દલડા દયા ધર્મ' વાસના, દુધહા રે સુગુરુ સ’જોગા ૨. જોઈ૦ ૨